www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Month: July 2019

અંતે ધારીનાં વિપ્રદંપત્તિએ વ્‍યાજખોરોનાં બેહદ ત્રાસથી આત્‍મહત્‍યા કરી લીધાનું બહાર આવ્‍યું

ધારી ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષમાં મહાદેવ પાંઉભાજી ધરાવતા વેપારીએ બે દિવસ અગાઉ, ઝેરી દવા પી આપઘાત કરી લેતા અકસ્‍માતે મૃત્‍યું નોંધ કરી તપાસ ચાલતી હતી જેમાં પ્રથમથી જ વ્‍યાજ ખોરોનાં ત્રાસના કારણે આપઘાત કર્યાનું ચર્ચાઈ રહયું હતું. જેમાં હવે સાત વ્‍યાજખોરો સામે…

રાજુલા ખાતે પુસ્‍તકનું પરબ અભિયાન છેલ્‍લા 3 વર્ષથી કાર્યરત

પાણીના પરબ તો ઘણા જોયા છે પણ પુસ્‍તકો માટેનું પરબ વિશે જાણી તમે દંગ રહી જશો. દર મહિનાના પ્રથમ રવિવારે જાફરાબાદ હાઈ-વે પર હઠીલા હનુમાન મંદિર પાસે રાજુલા ખાતે વડનગર-1 પ્રા. શાળાના શિક્ષિકા પૂર્વીબેન લુહાર સાથે સમગ્ર સ્‍ટાફ મળી આ…

તસ્‍કરોએ એક સાથે 4 મંદિરનાં તાળા તોડી રૂપિયા 7 લાખના મુદ્દામાલની ઉઠાંતરી કરી

ધારી તાલુકાના ડાંગાવદરમાં ચાર મંદિર તથા એક દરગાહ મળી કુલ પાંચ સ્‍થળે તસ્‍કરો હાથ ફેરો કરી જતા 7 લાખની ચોરી થવા પામી હતી. આ અંગેની પ્રાપ્‍ત વિગત મુજબ ધારીના ડાંગાવદર ગામે વાઘમશી પરિવાર, બલદાણીયા પરિવાર વગેરેના માતાજીના મંદિરેને તસ્‍કરોએ નિશાન…

બગસરા પાલિકમાં 5 માંથી 4 બેઠક પર ભાજપનો કબ્જો, 1 બેઠક કોંગ્રેસના ફાળે

અમરેલી-બગસરા પાલિકમાં 5 માંથી 4 બેઠક પર ભાજપનો કબ્જો.. 1 બેઠક કોંગ્રેસના ફાળે.. 5 સદસ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો હાથ રહ્યો ઉપર.. ભાજપના વિજયી ઉમેદવારો.. વોર્ડ નં-2 માં હંસાબેન માલવીયા 143 મતે થયા વિજય.. વોર્ડ નં-3  આશાબેન દેશાણી 892 મતે થયા…

સુરતની લેડી ડોન ભુરી પોલીસના સંકજામાં, કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મંજૂર

લેડી ડોન ભૂરી પોલીસની કસ્ટડીમાં પણ કોઈ વીઆઈપી હોય તેવું વર્તન કરતી નજરે ચડી હતી. જેને દીવ પોલીસે પણ નજર અંદાજ કરીને ફરજમાં બેદરકારી દાખવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતની લેડી ડોન સંઘ પ્રદેશ દીવના નાગવા બીચ પર…

ભાવનગરમાં જગન્નાથની રથયાત્રામાં સરદાર યુવા મંડળનો ફ્લોટ બીજા નંબરે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સરદાર યુવા મંડળ દ્વારામાં મા-બાપને ભૂલશો નહીં વિષય પર થીમ બનાવીને ફ્લોટ મુક્યો હતો. રથયાત્રામાં ૧૧૭ ફ્લોટ માંથી સરદાર યુવામંડળ ભાવનગરનો બીજો નંબર પ્રાપ્ત કરેલ આપી તા.૦૭-૦૭ ના રોજ ભગવાન જગન્નાથજી સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયા તથા વસાણીભાઇના…

પાલીતાણા પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપીને ભાવનગર એલ.સી.બી. એ ઝડપી લીધો

પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી રફીક પઠાણને લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા ઝડપી લેવાયો છે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા પો.સબ ઇન્સ.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર ગ્રામ્ય…