fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com

City Watch News

1390 Posts - 0 Comments
અમરેલી

લાઠી સરકારી યોજના અંતર્ગત વિધવા સહાયના નાણાંની કામગીરી પોસ્ટલ વિભાગને આપતા વિધવા મહિલાઓમાં ખુશી

City Watch News
અમરેલી જિલ્લાના લાઠીમાં આવેલ પોસ્ટલ વિભાગની કચેરી ખાતે સુંદર છાંયો અને બે બારી ઉપર માઈકની વ્યવસ્થા સાથેની સુવિધા ઉપલબ્ધ કરેલ હોય તેમજ સ્થાનિક સ્ટાફ પણ...
અમરેલી

લાઠી એસ.બી.આઇ શાખા માં પેન્શનરો અને કર્મચારીઓની નાણા ઉપાડવા ભીડ જામી સિનિયર સિટીઝનો પરેશાન

City Watch News
અમરેલી જિલ્લાના લાઠી એસ.બી.આઈ. ની શાખા માં બે દિવસના વિરામ બાદ પેન્શનરો અને કર્મચારી પોતાના પગાર નાણા ઉપાડવા અમે સરકારે કરેલો જાહેર સહાયકોની મોટી કતારો...
રાષ્ટ્રીય

પીએમ કેયર્સને લઇ સોનિયા ગાંધીએ પણ આપત્તિ ઉઠાવી

City Watch News
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર દ્વારા સાંસદોના વેતનમાં ૨૫ ટકા કાપનું સમર્થન કર્યું છે પરંતુ પીએમ કેયર્સ ફંડ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે....
રાષ્ટ્રીય

દવા નિકાસ કરવાના નિર્ણય બાદ વિપક્ષે ઉઠાવેલા પ્રશ્ના

City Watch News
મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનને લઇને અમેરિકા અને ભારત વચ્ચે વિવાદ સપાટી પર આવ્યો છે. આને લઇને દેશમાં રાજનીતિ પણ શરૂ થઇ ચુકી છે. વિપક્ષી નેતાઓએ અમેરિકી...
રાષ્ટ્રીય

કોરોના દહેશત દૂર : સેંસેક્સમાં ૨૪૭૬ પોઇન્ટનો થયેલ સુધારો

City Watch News
શેરબજારમાં આજે જારદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સમાં જારદાર તેજી રહી હતી. કારોબારના અંતે આજે સેંસેક્સ ૨૪૭૬ પોઇન્ટ ઉછળીને નવી ઉંચી સપાટી...
બોલિવૂડ

સેક્સી ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

City Watch News
બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં વધારે ફિલ્મ નથી. જા કે તે અભિષેક બચ્ચનની સાથે બિગબુલ પર બની રહેલી ફિલ્મમાં નજરે પડનાર છે. આ...
બોલિવૂડ

ખાલી પીલીમાં ઇશાન તેમજ અનન્યાની જાડી નજરે પડશે

City Watch News
ચંકી પાન્ડેની પુત્રી અનન્યા અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ખાલીપિલીનુ શુટિંગ પણ રોકી દેવામાં આવ્યુ છે. જેથી ફિલ્મની રજૂઆતમાં પણ વિલંબ થવાની શક્યતા છે. જા કે...
અમરેલી

પરપ્રાંતિય લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરતું અમરેલી જીલ્લા વહીવટીતંત્ર

City Watch News
હાલ સમગ્ર દેશ કોરોનાની ભયંકર મહામારીથી પીડાઈ રહ્યો છે. કોવિડ-૧૯ના સંક્રમણને ફેલાતો અટકાવવા વડાપ્રધાનશ્રી દ્વારા લેવામાં આવેલાં લોકડાઉનના નિર્ણયનો રાજ્ય સરકાર તેમજ વહીવટી તંત્ર દ્વારા...
અમરેલી

અમરેલી તાલુકાના સરપંચશ્રીઓ એ મુખ્યમંત્રી રાહત નિધિમાં વ્યક્તિગત ફંડ આપ્યું

City Watch News
કોરોના મહામારી એ સમગ્ર વિશ્વમાં હાહાકાર માચાવેલ છે ત્યારે આપણા દેશમાં કોરોના સામેની લડાઈ માટે *માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી* અને *માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...
અમરેલી

અમરેલી માં સંધી સોસાયટી યુવા ગ્રુપ દ્વારા રસોડું શરૂ

City Watch News
સમગ્ર દેશ પર કોરોના મહામારી ના પગલે જયારે આંખો દેશ લોક ડાઉન કરેલ હોઈ દેશમાં ઘણા ગરીબ પરિવારો ને ભૂખ્યા સુવાનો વારો આવી ચડેલ છે...