fbpx
Home Articles posted by CITY WATCH NEWS (Page 1097)
બોલિવૂડ

દિગ્દર્શકને મિત્રએ બાળપણમાં સંભળાવી કહાણી, ૨૫ વર્ષ પછી બનાવી ફિલ્મ, ફિલ્મે કમાવ્યા અઢળક પૈસા

મનોરંજન માટે જ્યારે લોકો ઈન્ટરનેટ અને મોબાઈલ પર ર્નિભર નહોતા ત્યારે રાત પડતાની સાથે જ મિત્રો વચ્ચે વાર્તા-કથનનો રાઉન્ડ ચાલતો હતો. સત્ય અને કાલ્પનિક મિશ્રિત રહસ્યમય વાર્તાઓ સાંભળીને બાળકો ધ્રૂજી જતા હતા. જાેકે, બાળપણમાં સાંભળેલી વાર્તાઓ મનમાં વસી જાય છે. નિર્દેશક રાહી અનિલ બર્વેએ ૧૯૯૩માં પોતાના
બોલિવૂડ

પાકિસ્તાન બોર્ડર પર સની દેઓલે હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨ આગામી સપ્તાહે રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે સની દેઓલ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા હતા. તેમણે બોર્ડર પર તૈનાત જવાનો સાથે મળી હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા અને તનોટ માતાના મંદિરે દર્શન કર્યા હતા. સની દેઓલ અને અમીષા પટેલ ૨૨ વર્ષ બાદ સરહદ પારની સ્ટોરી લઈને […]
રાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ બની શકશે?… કોર્ટ કેસથી અમેરિકામાં વધ્યો રાજકીય તણાવ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોને બદલવાનો પ્રયાસ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે અને તે અગાઉના દિવસે કોર્ટમાં પણ હાજર થયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને નિર્દોષ જાહેર કર્યા છે, આ કેસમાં હવે આગામી ૨૮ ઓગસ્ટે ફરી કોર્ટ કાર્યવાહી હાથ ધરાશે. હવે સવાલ એ ઊભો થાય છે કે જાે ડોનાલ્ડ ટ્રમ્પ દોષિત […]
રાષ્ટ્રીય

‘સગીર’ લગ્નથી જન્મેલું બાળક ગેરકાયદેસર છે, પિતાની મિલકતનો વારસો મેળવવાનો કોઈ અધિકાર નથી ઃ કર્ણાટક હાઈકોર્ટ

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું છે કે મુસ્લિમ કાયદા હેઠળ ‘સગીર’ લગ્નથી જન્મેલો પુત્ર ગેરકાયદેસર છે અને કાયદા હેઠળ તેને પિતાની મિલકતનો વારસો મેળવવાનો કોઈ અધિકાર નથી. જસ્ટિસ વી શ્રીશાનંદની સિંગલ બેન્ચે નબીસાબ સન્નામાની (મૂળ વાદી) દ્વારા દાખલ કરાયેલી અપીલને મંજૂરી આપી અને કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો જેણે હેતલસાબ સન્નામાની (મૂળ પ્રતિવાદી)ને પૈતૃક મિલકતનો અડધો ભાગ […]
રાષ્ટ્રીય

મુંબઈ-પુણેમાં આતંક મચાવવાના ષડયંત્રનો પર્દાફાશ, એટીએસે સ્થળ પર દરોડો પાડ્યો૧૫ ઓગસ્ટની આસપાસ થવાનો હતો બોમ્બ બ્લાસ્ટ

તાજેતરમાં ૈંજીૈંજી અને અલ સુફાના આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાંથી બહાર આવ્યું છે કે ૧૫ ઓગસ્ટની આસપાસ આતંકવાદીઓ પુણેથી મુંબઈ સુધી એક-બે જગ્યાએ નહીં પરંતુ અનેક જગ્યાએ બ્લાસ્ટ કરીને દેશમાં આતંક મચાવવાની યોજના બનાવી રહ્યા હતા. પહેલું ટાર્ગેટ પૂણે અને બીજું ટાર્ગેટ મુંબઈ હતું. મુંબઈમાં ચાબડ હાઉસ તેમના નિશાના પર હતું, જ્યારે પુણેમાં ઘણા ભીડવાળા […]
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી રાહત, સરનેમ કેસમાં સજા પર લાગી રોક

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના મામલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી માટે અડધા કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં બંને પક્ષના વકીલોને બોલવા માટે ૧૫-૧૫ મિનિટનો સમય મળ્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેની સજા પર રોક […]
રાષ્ટ્રીય

અંતરિક્ષની ઊંચાઈ બાદ હવે સમુદ્રની ઊંડાઈને સ્પર્શશે ભારતકિરણ રિજીજુએ ‘સ્છ્‌જીરૂછ ૬૦૦૦’ના અંદરના દ્રશ્યો શેયર કર્યા

આજે દરેક દેશ પૃથ્વીના દરેક કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરીને વિકાસ યાત્રા ઝડપી બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. વર્ષોથી અંતરિક્ષના અલગ અલગ ગ્રહો સુધી પહોંચીને બ્રહ્માંડના રહસ્યોને જાણીને અકલ્પનીય શક્યતાઓ શોધવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. તે બધા વચ્ચે હવે બ્લૂ ઈકોનોમીની પહેલ પણ શરુ થઈ છે. અમેરિકા, ચીન જેવા દેશો દરિયામાં તે નવી અર્થવ્યવસ્થા ઊભી કરી […]
રાષ્ટ્રીય

પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા મહત્વપૂર્ણ ર્નિણય લીધોભાવ ઘટે નહી ત્યાં સુધી રાજભવનના રસોડામાં ટામેટા નહી વપરાય ઃ રાજ્યપાલે આપ્યો આદેશ

ટામેટાંના વધતા ભાવથી સામાન્યથી લઈને પૈસેટકે સુખી સંપન્ન સુધીના દરેકના રસોડાનું બજેટ બગડી ગયું છે. ટામેટા ભાવ આસમાને પહોચતા છેલ્લા ઘણા સમયથી લોકોની પહોંચની બહાર છે. ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર અને પંજાબના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિતે તો ટામેટાં વધુ મોંઘા થતા એક મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. તેમણે રાજભવનના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે, જ્યાં સુધી ટામેટાના ભાવ […]
રાષ્ટ્રીય

સર્વેથી જ્ઞાનવાપીનું સત્ય બહાર આવશે ઃ ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદનઆગ્રા-મથુરામાં પણ મસ્જિદોની તપાસ થવી જાેઈએ ઃ ભાગવત કથાકાર ઠાકુર દેવકીનંદન

ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં છજીૈંને સર્વે કરવાની મંજૂરી આપી છે. ચુકાદાને લઈને હિંદુઓમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ છે. હાઈકોર્ટે છજીૈં સર્વે માટે આદેશ આપ્યા છે, જે બાદ સંત-મહંત વિદ્વાનોમાં ચૂકાદાના ભારે વખાણ થઈ રહ્યા છે. બધા એકબીજાને અભિનંદન પણ આપી રહ્યા છે. આ સમગ્ર મામલે જાણીતા […]
રાષ્ટ્રીય

મણિપુરમાં ફરી ભડકી હિંસા, પથ્થરમારો થતા ટીયર ગેસ છોડાયા૩૫ મૃતદેહો દફનાવવા મુદ્દે રસ્તા પર ઉમટી ભીડ

મણિપુરમાં વાતાવરણ ફરી એકવાર તંગ બન્યું છે અને ૩૫ લોકોના મૃતદેહોને સામૂહિક દફનાવવાના પ્રયાસ વચ્ચે ગુરુવારે ચુરાચંદપુરમાં હિંસા ફાટી નીકળી છે. ચુરાચંદપુર અને વિષ્ણુપુરની સરહદ પર સુરક્ષા દળો અને લોકો વચ્ચે હિંસા થઈ હતી, જે દરમિયાન પથ્થરમારો થયો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. આખરે આવું કેમ થયું અને હાઈકોર્ટે આ મામલે […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/