22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ભાવનગર

ભાવનગર શિશુવિહાર આયોજિત નિરમા લિમિટેડના સહયોગથી ભાલના અધેલાઇ શાળામાં આરોગ્ય કેમ્પ યોજાયો

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડનાં સૌજન્યથી  ભાલ વિસ્તાર ના અધેલાઈ ગામની પ્રાથમિક શાળામા ગ્રામજનોને ચશ્મા વિતરણ તથા આરોગ્ય તપાસ  પ્રાથમિક શાળાના બાળકો ની હિમોગ્લોબિન તપાસ કરવામાં આવેલ. જેમા ૧૦૭ દર્દી નારાયણને ચશ્માનાં નંબર તપાસીને ચશ્મા આપવામા આવેલ તથા ગ્રામ જનોને આરોગ્ય તપાસ કરીને ૬૭ દર્દી નારાયણો ને દવા આપવામા આવેલ. શાળાનાં ૫૬  બાળકો ને હીમોગ્લોબિન તપાસી ને ૧૬  બાળકોની દવા આપવામા આવેલ. નિરમા લિમિટેડનાં શ્રી હિતેશભાઈ ડાવરા,સરપંચ શ્રી વજુબહેન દુમાદિયા ,શાળાનાં આચાર્ય શ્રી ગજેન્દ્રસિંહ ચુડાસમા,ડૉ.શ્રી જશુબહેન જાની,શ્રી હિરેનભાઈ  જાંજલ,શ્રી મીનાબહેન મકવાણા, શ્રી નીર્મોહિબહેન ભટ્ટ, શ્રી રેખાબહેન ભટ્ટ તથા શ્રી રાજુભાઈ મકવાણા એ સેવા આપેલ.

Related posts

ખોડીયાર ઉત્સવની ગરબા, રાસ, લોક્નૃત્ય અને ભક્તિ સંગીત દ્વારા ભવ્ય ઉજવણી કરાઇ

City Watch News

ભાવનગર શહેરમાં ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં CAA અંગે લોકોને માહિતગાર કરવા બાઈક રેલી યોજાઈ

City Watch News

ભાવનગર શિશુવિહાર ખાતે ૩૭૫ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ સંપન્ન

City Watch News