fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
ભાવનગર

નિર્દોષાનંદજી હોસ્પિટલ – ટીમ્બી – સામાન્ય બીમારી માટે તા.31 સુધી બંધ : તાકીદની બીમારી પ્રસુતિ માટે ચાલુ

સ્વામી શ્રી નિર્દોષાનંદજી  માનવસેવા હોસ્પિટલ – ટીમ્બી દ્વારા સમાચાર યાદીથી સૌને જાણ કરવામાં આવી છે કે, વિશ્વની મહામારી બીમારી કોરોનાના કારણે તકેદારી રાખવા હેતુ  આવશ્યક ના હોય તેવી નિદાન સારવાર માટે સેવા બંધ કરવાની ફરજ પડેલ છે. આગામી તા.31-03-2020 સુધી સામાન્ય બીમારી માટે નિદાન, સારવાર કે શસ્ત્રક્રિયા બંધ રાખેલ છે. તાકીદની બીમારી સારવાર તેમજ પ્રસુતિ વિભાગ 24 કલાક ચાલુ છે. આ માટે સંસ્થાના તબીબો અને સહયોગી કર્મચારીઓને અચૂક ફરજમાં રહેવા તાકીદ પણ કરવામાં આવી છે.

Related posts

ભાવનગરમાં આવેલી હોટલો, કેન્ટીન-રેસ્ટોરન્ટની સ્થિતિ ગ્રાહકો તપાસી શકશે : ફૂડ એન્ડ સફેટી વિભાગ

City Watch News

ગઢપુર તાબાના ખોપાળા સ્વામિનારાયણ મંદિર ગામનો 32 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

City Watch News

એક પોષણવાલી એક કુપોષિત બાળકને દત્તક લઈ તેને કુપોષણ મુક્ત કરવા જરૂરી તમામ કાળજી લેશે

City Watch News