fbpx
www.citywatchnews.com
ભાવનગર વિડિયો ગેલેરી

ભાવનગર શહેર પર કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને થોડીવારમાં જ ભારે ગાજવીજ સાથે વરસાદ શહેરમાં તૂટી પડ્યો હતો

આગામી તા.4 અને 5 ના રોજ અરબી સમુદ્ર માં સર્જાય રહેલા લો પ્રેશર ને કારણે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.ત્યારે આ વાવાઝોડા ની અસર અત્યાર થી જ જોવા મળી રહી છે. જેમાં આજે સવારે ભાવનગર શહેર પર કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને થોડીવાર માં જ ભારે ગાજવીજ સાથે વરસાદ શહેર માં તૂટી પડ્યો હતો. આજે હજુ લોકડાઉન 5 ના પ્રારંભ નો પ્રથમ દિવસ હોય વેપારીઓ અને અન્ય લોકો પોતાના કામે પહોચ્યા ત્યાં જ ફરી આ વાવાઝોડા રૂપી આફત નો પ્રારંભ થયો છે.

Related posts

બગસરામાં કુંકાવાવ નાકુ, રામજીમંદિર, આપાગીગાની જગ્યા તેમજ નિચાણવાળા વિસ્તારમાં ભરાયું પાણી

City Watch News

રબી/ઉનાળુ-૨૦૧૯-૨૦ માટે સિચાઈનુ પાણી મેળવવા માટેના ફોર્મ સ્વીકારવાની તારીખ લંબાવામા આવી

City Watch News

સાવરકુંડલા નગરપાલીકાના બજેટ બેઠકમાં ભાજપે હોબાળો કર્યો

City Watch News