fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ભાવનગર

જીવન ટકે, જો ડ્રગ્સ અટકે

વિશ્વભરમાં ૨૬મી જૂનને 'ડ્રગ્સના ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરી અંગે જાગૃતિ
દિવસ' તરીકે મનાવવામા આવે છે. ત્યારે આજના દિવસે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા પણ ભાવનગરની
જાહેર જનતાને ડ્રુગ્સ જેવા નસીલા તેમજ જીવલેણ પદાર્થોનો ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરીથી દૂર
રહેવા તથા આ બદીને સમાજમાંથી ખતમ કરવા અપીલ કરવામાં આવી છે. આ અંગે પોલીસ ઇન્સ્પેકટર શ્રી
એસ.ઓ.જી. ભાવનગર શ્રી એસ.એન.બારોટે જણાવ્યું હતું કે ડ્રગ્સના તથા વ્યસનના રહે જઈ અનેક યુવાનો
પોતાની જીદગી બરબાદ કરી નાખે છે. જેનો ભોગ તેના સમગ્ર પરિવારને પણ બનવું પડે છે અને સમાજનું
ભાવિ પણ ડ્રગ્સના કારણે અંધકારમય બને છે ત્યારે તમામ નાગરિકોને ૨૬મી જૂનના દિવસે મનાવાતા
ડ્રગ્સના ઉપયોગ તથા ગેરકાયદેસર હેરાફેરી અંગેના જાગૃતિ દિવસમાં સૌ નાગરિકો સહભાગી થઈએ અને
ડ્રગ્સ તથા કેફી પદાર્થોને સમાજમાંથી તિલાંજલી આપી સ્વસ્થ સમાજ સ્વસ્થ તેમજ સ્વસ્થરાષ્ટ્રનું નિર્માણ
કરીએ.

Related posts

ભાવનગરના યુવાનોનો આઈડિયા “શેરિંગ & કેરિંગ” UAE ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટોપ ૧૦માં સ્થાન પામ્યો

City Watch News

ભાવનગર જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા ૧૧૨ થઈ જ્યારે ૮૭ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

City Watch News

ભાવનગર જિલ્લા લાયઝન ઓફિસર સોનલ મિશ્રા સાથે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ ગ્રામીણ વિસ્તારોની મુલાકાત લઈ કોરોના અંગે સમીક્ષા કરી

City Watch News