fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ભાવનગર

ભાવનગર રેન્‍જના ત્રણેય જિલ્‍લાઓમાં ગુન્‍હાખોરી ડામવા તથા કોવીડ-19 અંગે યોજાયેલ ક્રાઇમ કોન્‍ફરન્‍સ

ભાવનગર રેન્‍જ વડા અશોક કુમારનીઅઘ્‍યક્ષતામાં પોલીસ કોન્‍ફરન્‍સ હોલ, ભાવનગર ખાતે ભાવનગર રેન્‍જના પોલીસ અધિક્ષક (1) જયપાલસિંહ રાઠોડ, પોલીસ અધિક્ષક ભાવનગર (ર) નિર્લિપ્‍ત રાય, પોલીસ અધિક્ષક અમરેલી તથા (3) હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક બોટાદ સાથે ક્રાઇમ કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવેલ. ક્રાઇમ કોન્‍ફરન્‍સમાં ભાવનગર રેન્‍જમાં દાખલ થયેલ ગુન્‍હાઓ તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ અંગે સમિક્ષા કરવામાં આવેલ તથા ભાવનગર રેન્‍જમાં કોવીડ-19 નું સંક્રમણ કઇ રીતે ફેલાયેલ તે અંગે સમિક્ષા કરવામાં આવેલ. ભવિષ્‍યમાં ભાવનગર રેન્‍જમાં શરીર સંબંધી તથા મિલ્‍કત સંબંધી બનતા ગુન્‍હાઓ બનતા અટકાવવા અને આ ગુન્‍હાખોરીને અંકુશમાં લાવવા તથા કોવીડ-19ના સંક્રમણને વધુ ફેલાવતા કઇ રીતે અટકાવી શકાય તે માટે રણનીતિ ઘડવામાં આવેલ.

Related posts

કેબિનેટની બેઠકમાં કલેકટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સથી સહભાગી થતા રાજ્યમંત્રી વિભાવરીબેન દવે

City Watch News

કોઈએ પોતાની થર્મલ ગન આપી તો કોઈ ડિજિટલ એપ ની આવક દાન કરી, કોઈએ આર્થિક સહયોગ આપ્યો તો કોઈએ લોકડાઉન સુધી લોકોના ભોજનની વ્યવસ્થા કરવાનો કર્યો સંકલ્પ

City Watch News

પ્રજાની સાથે પ્રજાની સેવામા લાગેલા મીડિયા કર્મચારીઓના સ્વાસ્થ્યની દરકાર કરતુ જિલ્લા વહીવટી તંત્ર

City Watch News