fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
ભાવનગર

શિવકુંજ આશ્રમના નીચે મુજબના સમાચારને બહોળી પ્રસિદ્ધિ આપવા વિનંતી

જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરુપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ યોજાશે નહીં
 શ્રી વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં આ વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ.
કોરોના મહામારીમાં સરકારના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરુપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનો નથી. આ વર્ષે કોઈ સત્સંગ કે સંતવાણી વગેરે સાથે અહીંયા આ મહોત્સવ ઉજવવામાં આવશે નહિ.
 સૌ આશ્રમ પરિવારના જાળિયા સહિત ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત વગેરે વિસ્તારના ભાવિકોએ આ પર્વે અહીં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી થવાની નથી જેથી અહીંયા ઉપસ્થિત રહેવાનું નથી જેની નોંધ લેવી.

Related posts

તા.૨૪/૦૩/૨૦૨૦ના રોજ તાલુકા તથા તા.૨૬/૦૩/૨૦૨૦ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

City Watch News

તા.૨૪ના રોજ ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

City Watch News

ભાવનગર જિલ્લાના ૨,૦૭,૯૪૧ લોકોએ AAROGYA SETU એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી

City Watch News