www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર

તળાજામાં વહેતી ગટર ગંગા

તળાજાના પેટ્રોલપંપ નજીક હીરાના કારખાનાવાળા ખાંચામાં સતત ઉભરાતી ગટરને લઈ લોકો થઈ ગયા છે. ગટરના વહેતા ગંદકી ફેલાવતા ગંદાપાણી વડાપ્રધાનના સફાઈ અભિયાન પર પાણી તો ફેરવે છે સાથે માંદગીના ખાટલા ઉભા કરવા પડે તેવી સ્થિતી સર્જાઈ છે. તાત્કાલીક ગટરના વહેતાપણી બંધ કરવા માંગ ઉઠી છે.