www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તળાજા નજીક શેરડી ભરેલું આઇસર પલટી ખાઇ જતા સરતાનપર ના પાંચ શ્રમિક ઘાયલ

તળાજાના હલુકવડ ગામેથી શેરડી પર મજુરો બેસાડી તળાજા તરફ આવતું આયસર ડાયવર્ઝનમાં  રોપલગામ નજીક પલટી મારી જતા સરતાનપર (બંદર) ના પાંચ ખેત મજુરોને નાની-મોટી ઇજાઓ કનિદૈ લાકિઅ સાથે તળજા-ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણવા મળતી તળાજા રેફરલ હોસ્પીટલ પરથી પ્રાથમીક વિગતો પ્રમાણે હલુકવડ ગામના માજી સરપંચ કનિદૈ લાકિઅ ધનજીભાઇ દલપતભાઇની અકિલા વાડીમાંથી શેરડી કાપી આયસરમાં ભરી બુઢાણા ગામના રબારી રમેશભાઇ પોતાના આયસરમાં ખેત મજુરો લખીબેન કાળુભાઇ બોરૈયા, ટીનુબેન કનિદૈ લાકિઅ વિનુભાઇ, આશાબેન લાખાભાઇ, હંસાબેન રમેશભાઇ, અરજણભાઇ મોહનભાઇ ને બેસાડી તળાજા અકીલા તરફ આવી રહ્ય હતા. રાપલ ગામ નજીક ડાયવરઝનમાંથી વાહન કનિદૈ લાકિઅ હંકારતા આયશર પલટી મારી જતા પાંચેય શ્રમીકોને નાન-મોટી ઇજાઓ સાથે તળાજા ૧૦૮ ના વી.ડી.ગોહેલ ચંન્દ્રસિંહ ગોહેલ (નેશીયા) તળાજા રેફરલ હોસ્પીટલ ખાતે કનિદૈ લાકિઅ લાવેલ. ડો પારસ પનોત, સ્ટાફ એ તાત્કાલીક સારવાર આપી બે થી વધુ ઇજાગ્રસ્તોને ભાવનગર સારવાર માટે ખસેડાયા હતા.