www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તળાજામાં બે શિક્ષકોએ માસુમ વિદ્યાર્થિનીનું શિયળ લુંટ્યું

જિલ્લાના તળાજા પંથકમાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લગાડનાર કિસ્સો બહાર આવ્યો છે તળાજામાં સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે કનિદૈ લાકિઅ તળાજાના મથાવડા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે જ સાથી શિક્ષકની મદદથી દુષ્કર્મ આચર્યુ હતું. શિક્ષક ગિરીશ રાવલ અને નરેશ પાલીવલ સામે ફરિયાદ નોંધાઇ કનિદૈ લાકિઅ છે. વિદ્યાર્થીનીને અકિલા ફરવા લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. ધોરણ-8ની વિદ્યાર્થીનીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. તળાજા પોલીસે ફરિયાદ નોંધી કનિદૈ લાકિઅ તપાસ હાથ ધરી છે.      આ ઘટના અંગે મળતી વિગત અનુસાર ભાવનગરના તળાજાના મથાવડા અકીલા ગામની શાળામાં ભણતી સગીરાને તા.10 મેના રોજ લલચાવી-ફોસલાવી કનિદૈ લાકિઅ 2 શિક્ષકો પોતાના સ્કૂટર પર બેસાડી તળાજા લાવ્યા હતા બાદ બપોરે 1 થી સાંજના 5 દરમિયાન તેણીને તળાજા ગર્લ્સ સ્કુલની સામે આવેલ એક ખાનગી ટ્યૂશન કનિદૈ લાકિઅ કલાસમાં લાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ સગીરાના વાલીને થતા તેમણે બંન્ને શિક્ષક સામે પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.