www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

પાલીતાણા મોટીપાણીયાણી કે.વ શાળામાં વૃક્ષરોપણ કરાયું

પાલીતાણા તાલુકાની શ્રી મોટી પાણીયાળી કે .વ શાળામાં વૃક્ષ રોપણની
ઉજણી કરવામાં આવી જેમાં કુલ ૬૦૦ રોપાની વ્યવસ્થા ગામના સરપંચશ્રી ગોકુળ ભાઈ વાધેલા અને શાળાના શિક્ષકો શ્રી કરમશીભાઈ ખાસિયા અને મહેશભાઈ ખેરાળા દ્વ્રારા કરવામાં આવી હતી.દરેક બાળક એક વૃક્ષ ઉછેરે એવો સંક્લ્પ શિક્ષકશ્રી શેલેશભાઈ દ્વ્રારા લેવડાવવામાં આવ્યો હતો અને શાળાનાં તમામ ૪૧૯ બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. બાળકો વૃક્ષને વાવીને ભુલી જાય નહી પણ ઉછેર કરે અને પૂરી કાળજી લેતે માટે વૃક્ષનું મહત્વ શાળાના આચાર્યશ્રી બી.એ.વાળા એ સમજાવ્યું, શાળાનાં તમામ શિક્ષકો પણ આ કાર્યક્ર્ર્મમાં ઉત્સાહથી જોડાયા હતા