www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

બાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ અપાવો તે બાળપણ થી માવતરે જોવાનું છે

આપના બાળકો ને હિંસાનો કે પ્રેમ નો માર્ગ અપાવો એ તેના બાળપણ થી માવતરે જોવાનું છે . આ વાત ભાવનગર ખાતે બાલઘડતર થી શાંતિ સંદર્ભે યોજાયેલ સંમેલન માં જાણીતા પોલીચે અધિકારી શ્રી હસમુખભાઈ પટેલે જણાવી છે.
બાલઘડતર થી વિશ્વશાંતિ સંદર્ભે પી ફોર પી નામ ના અભિયાન સંદર્ભે રવિવારે ભાવનગર ખાતે દક્ષિણામૂર્તિ બાલમંદિર માં સૌરાષ્ટ્ર સંમેલન યોજાયું હતું. જેમાં અભીમાનાતા પ્રેરક અને જાણીતા પોલીસ અધિકારી શ્રી હસમુખભાઈ પટેલ પોતાના પરિવાર ના દ્રષ્ટાંતો સાથે વાત કરતા કહ્યું કે આપના બાળકો ન હિંસાનો કે પ્રેમ નો માર્ગ અપાવો તે તેના બાળપણ થી તેના માવતરે જોવાનું છે.
આ વાત સાથે આવી પ્રવુતિ પરિવાર ના ભોગે નહિ તેમનો પણ સાથ રાખવા ભાર મુક્યો. તેમને કહ્યું ક આપની મુલ્ય શુધ્તા અને પવિત્રતા છે.
સ્વામી પ્રદીપ્તાનંદજીએકવીસમી સદી માં બાલઉછેર સંદર્ભે ઉદઘાટન પ્રવચન આપતા કહ્યું કે બાળક ને કરવું હોય તે કરવા દ્યો અને પછી તેને સમજાવો.
ભાવનગર એકમ ના શ્રી વિથલભાઈ સવાની, શ્રી કૃષ્ણલાલ પંડયા, શ્રી હરેશભાઈ રાજ્યગુરુ, તથા શ્રી પૃથાબહેન યાજ્ઞિકના સંકલન સંચાલન તમે સૌ સંમેલન માં સ્વાગત અને પૂર્વભૂમિકા શ્રી છાયાબેન પારેખ દ્વારા રજુ થયેલ.
ભાવનગર ખાતે બાળઘડતર થી શાંતિ સંદર્ભે યોજાયેલા સંમેલન માં ઉદબોધન તથા ચર્ચા માં શ્રી સંજયભાઈ દેસાઈ , શ્રી રક્ષાબેન દવે , શ્રી બલદેવસિંહ ગોહિલ, શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી , શ્રી નીરજભાઈ રાજ્યગુરુ તથા શ્રી દિપકભાઈ ગોહેલ જોડાયા હતા.
પ્રામભે શ્રી રાજેશભાઈ બેસે ગીત રજુ કરેલ અહીં આગામી આયોજન સંદર્ભે ચર્ચા થયેલ.