www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર શિશુ વિહાર પુસ્તક વિમોચન પદ્યશ્રી ડો.એમ.એસ મહેતાની અધ્યક્ષતામાં કરાયું

ભાવનગર શિશુ વિહાર ખાતે પદ્મશ્રી ડો. એમ.એચ. મહેતાના અધ્યક્ષ સ્થાને શિશુવિહાર બુધસભાના પ્રાંગણમાં જાહનવી નિરક્ષીર પુસ્તક નુ વિમોચન કવિ રાજેન્દ્ર શુકલ ના વરદ હસ્તે થયુ. આ પ્રસંગે શ્રી ભાગીરથીબેન મહેતા ની સ્મૃતિ માં પ્રાધ્યાપક ડો.ઉષાબેન ઉપાધ્યાય નું કવયિત્રી સન્માન યોજી તેમને રૂપિયા ૧૧૦૦૦/ ના પુરસ્કાર અને ટ્રોફી એનાયત થયા. ગુજરાત રાજ્યના પ્રથમ પંકિત ના કવિ શ્રી વિનોદભાઈ જોશી ની પ્રેરક ઉપસ્થિતિ માં યોજાયેલ ૨૪ માં સન્માન સમારોહ સાથે પ્રાધ્યાપક તખ્તસિંહજી પરમારની શતાબ્દી વંદના કરવામાં આવી.