www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

અમદાવાદ : ‘મેટ્રો’ ના માંડવા

એક પછી એક ક્ષેત્રે વધતી જતી ઝડપ સાથે અવર-જવર માટે વાહન-વ્યવહારમાં જબ્બર ક્રાંતિ આવી રહી છે. વિશ્વના શહેરોમા આંતરિક આવજા માટે ઝડપી વાહનો આવી ગયા છે. અમદાવાદમાં પણ આવી ઝડપી સુવિધા ઝડપથી થઈ જાય તે માટે ‘મેટ્રો’ સગવડ ઊભી કરાઇ રહી છે. આમ તો નિર્ધારિત સમય કરતાં થોડું મોડુ થયું છે, પણ હવે ‘મેટ્રો’ ના માંડવા રોપાઈ ગયા છે… ટૂકમાં જ ચકાસણી બાદ આ સેવા શરૂ થશે જ ને…!