www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નાનકડા ચરખાની ભેટ

ગાંધી 150 ઉજવણીના ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા યોજાયેલ ગાંધી પદયાત્રા સમાપન પ્રસંગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને નાનકડા ચરખાની ભેટ આપી અભિવાદન કરાયું હતું.