www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર વિડિયો ગેલેરી

ભાવનગર શિશુવિહાર આયોજિત આરોગ્ય શિબિર ભાલ પંથકના આણંદપર ખાતે નિરમા લિમિટેડના સૌજન્યથી યોજાયો

ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડ ના સૌજન્ય થી ભાલ પંથક ના આણંદપર ગામે આરોગ્ય શિબિર યોજાય ભાલ પંથક ના આણંદપર ખાતે આરોગ્ય શિબિર માં ૭૬ દર્દી નારાયણો ની તપાસ સારવાર કરતા ડો જશુબેન જાની એ સુંદર સેવા આપી હતી આરોગ્ય શિબિર માં દર્દી નારાયણો ની દ્રષ્ટિ ખામી હિમોગ્લોબીન ઉણપ ની તપાસ સારવાર અને સંપૂર્ણ મફત દવા અપાય હતી