www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ગારિયાધાર વિધાનસભા હેઠળની જિલ્લા પંચાયત સીટો પર આજે વિપક્ષનેતા અને અમરેલી લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચાર અર્થે પહોચ્યા

ગારિયાધાર વિધાનસભા હેઠળની 6 જિલ્લા પંચાયત સીટો પર આજે વિપક્ષનેતા અને અમરેલી લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી એ આજે પ્રચાર અર્થે પહોચ્યા હતા બગદાણા બજરગ દાસ બાપાના ધામમાં દર્શન કરી પ્રચારનો પ્રારંભ કર્યો હતો ગારિયાધાર વિધાનસભાની જિલ્લા પંચાયતની સેદરડા બેઠક પર  સેદરડા ગામે રામજીમંદિરના ચોરા ખાતે સભા સબોધિ હતી ત્યારબાદ બગદાણા જિલ્લા પંચાયતની બેઠક માટે વલ્લભનગર ખાતે સભા સબોધિ હતી ત્યારબાદ ઉગલવાણ જિલ્લા પંચાયતની બેઠક માટે ગોબરભાઈ મથુરભાઈ હડિયાના ઘરે સભા સબોધિ હતી ત્યારબાદ જેસર જિલ્લા પંચાયતની બેઠક માટે પટેલવાડી ખાતે સભા સબોધિ હતી ત્યારબાદ વિરડી જિલ્લા પંચાયતની બેઠક માટે કાકડિયા પરિવારના મઢ ખાતે સભા સબોધિ હતી ત્યારબાદ મોટીવાવડી જિલ્લા પંચાયતની બેઠક માટે મોહનભાઇ કેવડીયાના પ્લોટમાં સભા સબોધિ હતી આ તકે જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તેમજ કોગ્રેસના આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ સરપંચો મોટી સખ્યમા જોડાયા હતા