www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

રામધરીમાં રામકથાનું આયોજન કરાયું

રામધરીમાં શ્રી હનુમાન ધારા આશ્રમ ખાતે રવિવાર તા. ૭ થી સોમવાર તા. ૧૫ દરમિયાન રામકથા જ્ઞાનગંગાનું આયોજન થયું, મહંત શ્રી અમરદાસબાપુના આયોજન તળે શ્રી દલસુખભાઈ રાજ્યગુરુ (ખામરિયા વાળા) દ્વારા કથા રસપાન કરાવી રહેલ તે તસવીરમાં દ્રશ્યમાન છે.