www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી હોનારતમાં તલાટીમંત્રીઓ રાહત સેવામાં રહ્યા

ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં વરસાદી હોનારતમાં અસરગ્રસ્ત ગામોમાં રાહત સેવામાં તલાટીમંત્રીઓ રહ્યા હતા. સમગ્ર સરકારી તંત્ર ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં કલાક ફરજ પર રહી રાહત કાર્ય કરતું રહ્યું છે. આ પંથકના ગામોમાં તલાટીમંત્રીઓ દ્વારા પણ સારી કામગીરી રહી છે. જેમાં માચિયા, સનેસ, મીઠપર, વગેરે ગામોમાં શ્રી યુવરાજ સિંહ ગોહિલ, શ્રી આનંદભાઈ ખાસિયા, શ્રી હિતેશભાઇ તથા શ્રી અન્નપૂર્ણાબેન વંકાણી વગેરે રહ્યા હતા. તેઓ કાદવ કીચડ, ભરાયેલા પાણી તથા અંદરના ઝૂપડા સુધી પહોંચી ખદ્યસામગ્રી વિતરણ કર્યું હતું. મોટેરા તેમજ અહીના બાળકોમાં ખુશીની લાગણી જણાતી હતી.