www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર જિલ્લાના ઘોઘલા સિધ્ધી વિનાયક શોસયલ ગૃપ દ્વારા આયોજીત ગરબીમાં ખેલૈયાઓની ભીડ ઉમટે છે

ઘોઘલા સિધ્ધી વિનાયક શોસયલ ગૃપ દ્વારા છેલ્લા વીસ વર્ષથી ગરબીનું આયોજન થાય છે. આ ગરબી શાળાના ગ્રાઉન્ડમાં યોજાઇ છે. ગરબીનું સંચાલન મ્યુનિસિપાલીટી પ્રમુખ હિતેષભાઇ સોલંકી, કૌન્સિલર રાકેશ સોલંકી અન ગૃપ દ્વારા કરવામાં આવે છે. મોટું મેદાન, બાળકો માટે રમત-ગમતના સાધનો અને સુંદર આયોજનના કારણે ઘોઘલા ઉપરાંત દીવ અને ગુજરાતનાં ગામોમાથી પણ લોકો આ ગરબીમાં રમવા આવે છે. અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવા પોલીસ ખડે પગે રહે છે.