22 C
Gujarat
February 27, 2020
www.citywatchnews.com
ભાવનગર

રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સેલ્ફી કાર્યક્રમમાં આવતી કાલે ડો.તેજસ દોશીનો વાર્તાલાભ

આવાસન અને શહેરી કાર્યમંત્રાલય ભારત સરકાર દ્વારા ઓલ ઈન્ડિયા રેડીયો દિલ્હી થી માનનીય પ્રધાનમંત્રીએ શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા સેલ્ફી કાર્યક્રમ શરૂ કરેલ છે. જેમાં સ્વચ્છ મિશન સાથે જોડાયેલ સક્રિય સ્વચ્છાગ્રહી ડો.તેજસ દોશી પસંદગી પામ્યા છે. કે જેઓ એ તાજેતરમાં સ્વચ્છ ભારત મિશન પરિસંવાદ દિલ્હી ખાતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલ. આ કાર્યક્રમ આવતી કાલે ૨૦-૧ સોમવારે સવારે ૮-૩૦ કલાકે ઓલ ઈન્ડિયા રેડિયો દિલ્હી ખાતે થી પ્રસારણ થશે. FM ગોલ્ડ ૮-૩૦ કલાકે ન્યૂઝ ઓન એર, અને એર લાઈવ એપ ડાઉનલોડ કરી પણ સાંભળી શકાશે.

Related posts

ભાવનગર શિશુવિહાર આયોજિત નિરમા લિમિટેડના સહયોગથી ભાલના અધેલાઇ શાળામાં આરોગ્ય કેમ્પ યોજાયો

City Watch News

જિલ્લાકક્ષા સીનીયર સીટીજન રમતોત્સવ ૨૦૧૯-૨૦માં ભાગ લેવા અનુરોધ કરાયો

City Watch News

એક પોષણવાલી એક કુપોષિત બાળકને દત્તક લઈ તેને કુપોષણ મુક્ત કરવા જરૂરી તમામ કાળજી લેશે

City Watch News