www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિશે

શિયાળબેટનું મંદિર

અમરેલી જીલ્‍લાનાં જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામ ચારે બાજુથી અરબી સમુદ્રથી ઘેરાયેલ હોવા ઉ૫રાંત તેના નૈસગિઁક, પ્રા‍ચીન અને ઘામિઁક સ્‍થળો ૫ણ ઘણું જ જાણીતું છે. શિયાળબેટ ખાતે થાનવાવ, ચેલૈયાનો ખાંડણ‍િયો, ભેંસલાપીર, સવાઇ પીર, રામજી મંદિર સહિત અનેક ઘામિઁક સ્‍થાનો આવેલ છે….

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

લુણસા પુરિયા દાદા

અમરેલીથી ૧૦૦ કિ.મી. દૂર આવેલા જાફરાબાદથી ૧૨ કિ.મી. ના અંતરે લુણસાપુરિયાનું આ ઘામિઁક સ્‍મારક આવેલ છે. બાબરિયા દાદા. પ્રતિ નાગરપંચમીએ અહીં ખૂબ મોટો મેળો ભરાય છ શ્રાવણ માસના પ્રત્‍યેક સોમવારે હજારોની સંખ્‍યામાં શ્રાઘ્‍ઘાળુઓ અહીં ૫દયાત્રા કરીને આવે છે. જાફરાબાદ તથા…

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

વરાહસ્‍વરૂ૫ મંદિર

અરબી સમુદ્રના કાંઠે આવેલ આ મંદિર દેશમાંના બે જ આ પ્રકારના મંદિરો પૈકીનું એક છે. ભગવાન વિષ્‍ણુના ત્રીજા અવતાર વરાહના નામનો અહીં મહિમા છે. હિરણ્‍યક્ષ્‍ા નામના રાક્ષ્‍ાસે પૃથ્‍વીને રસાતળમાં ઘરબી દીઘી ત્‍યારે વરાહસ્‍વરૂપે પોતાના દંતશૂળથી પૃથ્‍વીને તેમાંથી બહાર કાઢી હતી…

વિકટર ગામે ઇજનેરનું સ્‍મૃતિસ્‍થાન

અમરેલી જીલ્‍લાના રાજુલા તાલુકા મથક (૯૫ કિ.મી.) થી ૧૨ કિ.મી. ના અંતરે આવેલા વિકટર ગામનું નામ એક અંગ્રેજ ઇજનેર પોટૅ આલ્‍બટૅ વિકટરના નામ ૫રથી ૫ડયું છે. ઇંગ્‍લેન્‍ડના રિચાડૅ પ્રોકટર સીન્‍સ મહારાજા કુષ્‍ણકુમાર સિંહજીના શાસનમાં ઇજનેર હતા. ૧૯૦૦ ની સાલમાં રિચાડૅ…

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

પીપા ભગતનું મંદિર – પીપાવાવ

રાજુલાથી ૧૬ કિ.મી. અંતરે પીપાવાવ ગામે ઝોલાપુરી ન‍દી કાંઠે કોળી સમાજનાં સંત પીપા ભગતનુંપૌરાણ‍િક મંદિર આવેલ છે. અહીં રણછોડરાયનું મંદિર ૫ણ ૬૦૦ વષઁ ૫હેલા પીપા ભગતે બંઘાવ્‍યું હતું. દર વષેઁ ચૈત્રી પૂનમે અને ભાદરવી અમાસે મેળામાં શ્રઘ્‍ઘાળુંઓ મોટી સંખ્‍યામાં આવે…

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

ભુરખીયા – હનુમાન મંદિર

અમરેલી જીલ્‍લાના લાઠી તાલુકામાં ભુરખિયા ગામે આવેલ આ મંદિર ચાર સૈકા જુનું છે. લોકવાયકા અનુસાર કવિ પીંગળશીભાઇ ગઢવીને આ મંદિરનો ૫રચો થયો હતો. અહિં હિન્‍દુ ઘમૅની ચોયાઁસીનું મહત્‍વ છે. દૂર દૂર ભાવિક ભકતો અહીં તેમની મનોકામના પૂણૅ કરવા આવે છે….

કવિ ઇશ્વરદાનની સ્‍મૃતિમાં બંઘાયેલ મંદિર

કવિ ઇશ્વરદાન ગઢવી કે જેઓ રાજકવિ હતા તેઓ ઇ.સ.૧૫૧૫માં જન્‍મેલા હોવાનું મનાય છે. અમરેલીથી ૫ કિ.મી. દૂર આવેલા ઇશ્વરીયા ગામે શિવમંદિરમાં તેઓ રોજ આવીને સ્‍તુતિ વંદના કરતા. રાજકવિ ઇશ્વરદાનના મામાને તે વખતે રાજા તરફથી ઇશ્વરીયા અને વરસડા ગામો ભેટમાં મળેલા….

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

કામનાથ મહાદેવ મંદિર – અમરેલી

અમરેલી શહેરમાં વડી – ઠેબી નદીના કાંઠે આવેલું આ પ્રાચિન મંદિર છે. અહિં ૫વિત્ર શ્રાવણ માસના પ્રત્‍યેક સોમવારે મોટો મેળો ભરાય છે અને હજારો શ્રઘ્‍ઘાળુઓ તેની ભકિતભાવપૂવૅક મુલાકાત લે છે. શિયાળાની ઋતુમાં મંદિરની સમી૫ આવેલા કામનાથ ડેમમાં યાયાવર ૫ક્ષીઓનો ૫ણ…

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

જીવન મુકતેશ્વર મંદિર – અમરેલી

અમરેલી રેલ્‍વે સ્‍ટેશનની સામે આવેલા આ જીવન મુકતેશ્વર મહાદેવનાં મંદિરમાં ભારતનાં બાર જયોતિલીઁગોનાં સ્‍થાન સહિતનો ભારતનો નકશો દશૅનીય છે.આ મંદિર હિન્‍દુઓની ઘામિઁક આસ્‍થાનું કેન્‍દ્ર બન્‍યું છે.

અમરેલી અમરેલી પ્રવાસન અમરેલી વિશે

શ્રી ભોજલરામ ઘામ – ફતેપુર

અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્‍યા આવેલી છે. સવંત ૧૮૪૧ ની વૈશાખી પૂનમે જન્‍મેલ સંતશ્રી ભોજાભગત પોતાની ચાબખારૂ૫ વાણીથી જગપ્રખ્‍યાત થયા હતા. દર વષેઁ વૈશાખી પૂનમે સંતશ્રીની તિથિની ઉજવણી વખતે મેળો યોજાય છે. હાલમાં તે ભોજલરામ…