fbpx
Home Archive by category અમરેલી (Page 482)
અમરેલી

રાજુલાના કોટડી ગામે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં ઈસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા , નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન ( ચાઇનીઝ તુકકલ ) નું વેચાણ કરતા હોય , પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી , ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરા , નાયલોન
અમરેલી

ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના વિધાર્થીઓએ અમરેલીના ઈતિહાસમાં સર્વપ્રથમ, અમેરિકા “NASA” ની સ્પર્ધા જીતી

અમરેલી. ડો. કલામ ઈનોવેટિવ સ્કૂલ ના વિધાર્થીઓએ અમરેલીના ઈતિહાસમાં સર્વપ્રથમ, અમરેલી થી અમેરિકા “NASA” ની સ્પર્ધા જીતી. ડો.કલામ ઇનોવેટિવ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિશ્વની જાણીતી અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા નાસા દ્વારા આયોજિત એસ્ટ્રોઇડ (લઘુગ્રહ) સર્ચ કેમ્પેઈનમાં પ્રાપ્ત કરી અભૂતપૂર્વ સિદ્ધિ. અમરેલીની ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ઠાકર મુસ્કાન
અમરેલી

દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં લોકદરબાર યોજાયો

દામનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે પી એસ આઈ એસ જી ગોહિલ ની અધ્યક્ષતા માં લોકદરબાર યોજાયો ખૂબ મોટી સંખ્યા માં હાજર લોકો ને શાહુકાર ધારા ની જોગવાઈ વિરુદ્ધ બિન પરવાને નાણા ધીરધાર કરી ઉચ્ચા વ્યાજ વસુલ કરતા ડાયરી ચલાવતા પઠાણી વ્યાજ વસુલાત ના ચક્ર માં ફસાતા નાના ધંધા રોજગાર.કરતા શ્રમિક ગરીબ પરિવારો એ કોઈ પણ […]
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા આજરોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘ રમોત્સવ-૨૦૨૩‘‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

અમરેલી જિલ્લા પોલીસ દ્રારા પુરષ તથા મહિલા પોલીસ કર્મચારીઓની શારિરીક ફિટનેશ જળવાય રહે તે હેતુથી આજરોજ તા.૦૭/૦૧/૨૦૨૩ના રોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે ‘‘રમોત્સવ-૨૦૨૩‘‘ ખેલ રમતનું આયોજન કરવામાં આવેલ, જેનો મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા શુભારંભ કરવામાં આવેલ છે. આ રમતોત્સવમાં મ્હે. પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબશ્રી દ્વારા વિવિધ ઇવેન્ટમાં ભાગ લેનાર પોલીસ
અમરેલી

રાજુલાના જૂની માંડરડી ગામે સગીરાની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

અમરેલી જિલ્લામાં આવેલ તા.૦૫/૦૧/૨૦૨૩ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનમા વાલજીભાઇ પુનાભાઇ બાબરીયા ઉ.વ.૪૦ ધંધો.ખેત મજુરી રહે.જુની માંડરડી વાળાએ જાહેર કરેલ કે, બે દિવસ પહેલા પોતાનો કૌટુંબિક ભત્રીજાે યશ નાગજીભાઇ બાબરીયા પોતાના ઘર પાસે આંટા ફેરા મારતો હોય અને પોતાની સગીર વયની દિકરી મરણ જનાર સામે જાેતો હોય જેથી પોતાની પત્નિએ આ બાબતે આરોપીને ઠપકો આપ્યો હતો. […]
અમરેલી

પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા ખીજડીયા રાદડીયા ગામે વોર્ડ નં. ૩ માં ભૂગર્ભ ગટર લાઈનનું ખાતમુર્હુત કર્યું

અમરેલી તાલુકાના ખીજડીયા રાદડીયા ગામે પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા ખીજડીયા રાદડીયા ગામે વોર્ડ નં. ૩ માં ભૂગર્ભ ગટર લાઈનના કામે ફાળવેલ ૩.૦૦ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈનનું ખાતમુર્હુત કરી અમરેલી તાલુકાના ઉપપ્રમુખ વિપુલ પોકિંયાએ કામ ચાલુ કરાવેલ. આ તકે ખીજડીયા રાદડીયા ગામના ઉપસરપંચ રણજીતભાઈ ધાધલ, પુનાભાઈ સખરેલીયા, ગંગદાસભાઈ પોંકિયા, ધનજીભાઈ તળાવીયા, ચેતનભાઈ પોંકિયા,
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા તા. ૩૧ જાન્યુઆરી સુધી વ્યાજખોરી નાબૂદી ઝુંબેશ

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વ્યાજખોરીના દૂષણ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી સમગ્ર જિલ્લામાં પોલીસ વડાશ્રી હિમકર સિંહના નેતૃત્વમાં આ ઝુંબેશ યોજાશે. જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જોઈ કોઈ વ્યક્તિ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા વ્યાજદરોથી વધારે વ્યાજદરની વસૂલાત કરતું હોય તો તેની ફરિયાદ કરવી. […]
અમરેલી

લાઠીના ધામેલ ગામે બાગાયતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ ઢળવાનું આહ્વાન કરવામાં આવ્યું છે, ત્યારે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કરી અને સારા પરિણામો મળે અને ખેડૂતો બાગાયતી પાકોમાં પણ પ્રાકૃતિક ખેતી કરે તેવા હેતુથી લાઠી તાલુકાના ધામેલ મુકામે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, અમરેલી દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક
અમરેલી

લાઠીની દેરડી જાનબાઈ પ્રાથમિક શાળામાં ૧૧૩માં શાળા સ્થાપના દિનની રંગારંગ ઉજવણી

લાઠી દેરડી(જાનબાઈ) લાઠી તાલુકાની દેરડી જાનબાઈ પ્રાથમિક શાળામાં શિક્ષણાધિકારી અધેરા ની અધ્યક્ષતા માં ૧૧૩ માં શાળા સ્થાપના દિનની રંગારંગ ઉજવણી શ્રીમાન માનનીય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ગોપાલભાઈ અઘેરાના અધ્યક્ષ સ્થાને શ્રીમાન બીઆરસી કો-ઓ-પ્રતિનિધિ વત્સલભાઈ ચૌધરી સરકારી હાઇસ્કુલ દેરડી જાનબાઈના શ્રી નિરવભાઈ કારિયાસાહેબ, દેરડી જાનબાઈ ગામના સરપંચ શ્રીમતી વિલાસબેન
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/