www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





ભાવનગર પ્રવાસન

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

ગૌતમેશ્વર મહાદેવ – શિહોર

એમ કહેવાય છે કે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહને આ કૂંડમાં સ્નાન કરવાથી રક્તપિત્ત મટી ગયો હતો. ડીપાડીઓ ધાર પછી તરત આવતી ગૌતમી નદી ગૌતમ કુંડ નજીક આવેલી છે. આ કુંડનું નામ ગૌતમ ઋષિના નામ પરથી પડયું. આ ઋષિ અહીં…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

બ્રહ્મકુંડ – શિહોર

શિહોર તાલુકા મુખ્ય મથકનું શહેર ભાવનગરથી ૨૧ કિ.મી. દૂર છે. નગરની દક્ષિણ દીવાલ પાસે, પાણીની ઉત્તમ ગુણવત્તા માટે જાણીતો બ્રહ્મકુંડ છે. એમ કહેવાય છે કે તેમાં સ્નાન કરનાર બ્રાહ્મણો ખૂબ ભક્તિભાવથી નિલકંઠેશ્વર મહાદેવની પૂજા કરે તો તે સારો વક્તા અને…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

આરસપહાણનાં દેરાસરો – પાલીતાણા

શિખર બે ટોચમાં વિભાજીત થયું છે. પરંતુ વચ્ચેની ખીણમાં મોતીશાહ નામના ધનાઢય વેપારીએ ટૂંક અંશતઃ બનાવડાવી છે. આદિશ્વર ઉપરાંત, અન્ય મહત્વની મૂર્તિઓમાં કુમારપાલ, સાંપ્રતિ રાજા અને ચૌમુખજી છે. ચૌમુખજીની મૂર્તિ સૌથી વધુ ઉંચી છે અને દૂરથી પણ સ્પષ્ટ રીતે જોઈ…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

જૈન મંદિરો – પાલીતાણા

પાલીતાણા મોગલ સલ્તનત હેઠળના પરગણાનું મુખ્ય નગર હતું અને શાહી થાણાનું સ્થળ હતું. પાલીતાણા પર ગોહિલોની શાખાનું પણ રાજ્ય હતું. આ ગોહિલો શાહજી (સેજકજી ગોહિલના એક પુત્ર)ના વંશજ હતા. ૧૯૪૭માં ભારત સંધમાં ભળી જતાં સુધી રાજ્ય અસ્તિત્વમાં રહ્યું. શેત્રુંજય પર્વત…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

બૌદ્ધ ગુફાઓ – તળાજા

તળાજા તાલુકા મથક છે. ભાવનગરની દક્ષિણે આશરે ૫૦ કિ.મી.ના અંતરે આવેલું છે. તેનું નામ તાલવ દૈત્ય અથવા તાલધ્વજ દૈત્યના નામ પરથીપડયું હોવાની દંતકથા છે. તે (૧) ખ્યાતનામ ગુજરાતી સંત કવિ નરસિંહ મહેતાની જન્મભૂમિ અને (૨) બૌદ્ધ ગુફાઓ માટે જાણીતું છે….

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

નવખંડ પા નાથ – ધોધા

ધોધા તાલુકાનું મુખ્ય મથક ભાવનગર શહેરથી આશરે ૧૯ કિ.મી.ના અંતરે આવેલું છે. “”નવખંડ પા નાથ”ના પ્રખ્યાત અને ઐતિહાસિક મંદિરના ભોંયરામાંથી તાજેતરમાં વિ.સં. ૧૧૨૩ થી વિ.સ. ૧૫૨૮ સુધીની સમયની લગભગ ૨૭૮ કાંસાની જૈન પ્રતિમાઓ શોધી કાઢવામાં આવી છે.

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

નિષ્કલંક મહાદેવ – કોળિયાક

કોળિયાક ભાવનગરથી લગભગ ૨૩ કિ.મી.ના અંતરે છે. એવું કહેવાય છે કે પાંડવોએ નિષ્કલંક કે ના-કલંક મહાદેવની સ્થાપના ભાદરવાની અમાસે કરી હતી. શ્રાવણ વદ અમાસે (નવા ચંદ્રના દિવસે) નિષ્કલંક મહાદેવના માનમાં કોળિયાકમાં ભાદરવી અમાસ તરીકે જાણીતો મેળો ભરાય છે. કોળિયાકથી આશરે…