www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ગેસનો વપરાશ દર ૬.૫ ટકાથી વધારી ૧૫ ટકા કરવાનું લક્ષ્યાંક

પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ) અને ગેસ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યુટ (જીટીઆઈ) દ્વારા આજે નવી દિલ્હી ખાતે ભારતમાં કુદરતી ગેસ ઉદ્યોગો-પડકારો અને તકો વિષય પર એક દિવસનો બહુ મહત્વનો સેમીનાર(વર્કશોપ) યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભારતીય ગેસ ઉદ્યોગનાં ટોચનાં ૭૨ માંધાતાઓ હાજર રહ્યા…

કાગળનું વિમાન ઉડાવવા વર્લ્ડ ચેમ્પિયનશીપનું આકર્ષણ રહ્યું

ધીરૂભાઇ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (ડીએઆઇઆઇસીટી)ગાંધીનગર ખાતે આજે રેડબુલ દ્વારા કાગળનું પ્લેન બનાવી ઉડાડવાની એક અનોખી વર્લ્ડ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીએઆઇઆઇસીટી સહિત દસથી બાર કોલેજના વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખાસ કરીને કોલેજના…

૨૪૦ બગીચાઓની સંભાળ માટે નવેસરથી કોન્ટ્રાકટ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાકટ આપવાની ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના મોટાભાગના બગીચાની જાળવણી અમૂલ દ્વારા કરાય છે પરંતુ આ જાળવણીથી સત્તાવાળાઓને સંતોષ ન થતાં પીપીપી ધોરણે જે તે બગીચાને જાળવણી…

હવે નવા સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ થશે: નીતિન પટેલ

ગુજરાત ગ્રુહ નિર્માણ બોર્ડ હેઠળ આવતા જર્જરીત અને ખંડેર મકાનોના મકાન માલિકો અથવા તેનો ભોગવટો કરનારમાથી ૭૫ ટકાથી ઓછા નહીં તેટલા માલિકો અથવા તેનો ભોગવટો કરનારની સંમતિ મેળવ્યા પછી જર્જરિત મકાનોનો પુનઃ વિકાસ માટેની જોગવાઇ કરવાનાં હેતુથી આ સુધારા વિધેયક…

સરકાર સાથે સમાધાન થતાં શિક્ષકોની હડતાળ સમેટાઇ

સળંગ નોકરી સહિતની માંગણીઓને લઇ રાજ્યના સવા બે લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો આજે સામુહિક રજા પર ઉતરી ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા, એક તરફ પોલીસ ગાંધીનગરમાં નિર્દોષ શિક્ષકો પર લાઠીઓ વીંઝી રહી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,…

વિધાનસભાનો ઘેરાવ કરવા ગયેલ શિક્ષકો પર લાઠીચાર્જ

ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો શિક્ષકોની પોલીસે અટકાયત કરી હતી. એક તબક્કે પોલીસે દેખાવો કરી રહેલા શિક્ષકો પર બેરહમીથી લાઠીઓ વીંઝતા પરિસ્થિતિ વણસી હતી અને ભારે નાસભાગ…

જીકે હોસ્પીટલમાં પાંચ વર્ષોમાં ૧૦૦૦થી વધુ બાળકના મૃત્યુ

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૦૦૦ કરતા પણ વધારે બાળકોની મોત થયા હોવાની વાત સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાત વિધાનસભામાં…

હાલાકી વચ્ચે હડતાળ સમેટી લેવા રૂપાણીએ કરેલ અપીલ

આજથી ગુજરાત એસટીના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇ આજે હડતાળ પર ઉતરતા રાજયભરના લાખો મુસાફરો રઝળી પડયા હતા. ખાસ કરીને વિદ્યાર્થીઓ, બિમાર-દર્દીઓ અને નોકરી-ધંધાવાળા લોકો સૌથી વધુ હાલાકીનો ભોગ બન્યા હતા. રાજયભરના મુસાફરોની કફોડી હાલત અને દયનીય પરિÂસ્થતિ જાઇ મુખ્યમંત્રી…

ગુજરાતમાં એસટી બસ હડતાળને પગલે લાખો પ્રવાસી રઝળી પડયા

એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ ગઇકાલે મધરાતથી હડતાળ પર ઊતરી જતાં ૮૦૦૦થી વધુ બસનાં પૈડાં થંભી ગયાં હતાં, જેના કારણે નોકરી-ધંધા કે અન્ય પ્રસંગોએ એસટી બસમાં પ્રવાસ કરતા લાખો મુસાફરો રઝળી પડ્‌યા હતા. ખાનગી વાહન સંચાલકોએ મુસાફરોની મજબૂરીનો લાભ લઇને બમણાં…

ગુજરાતમાં સ્વાઈન ફ્લુથી વધુ ૪ના મોતથી હાહાકાર

સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે સ્વાઈન ફ્લુના કારણે ગુજરાતમાં વધુ ચારના મોત થયા હતા. આની સાથે જ મોતનો આંકડો વધીને ૭૯ ઉપર પહોંચી ગયો હતો જ્યારે નવા ૧૧૮ કેસ સપાટી ઉપર આવતા ખળભળાટ મચી ગયો…