www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

મધ્ય ગુજરાત

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને સેવા કાર્યમાં જાડાવા આહ્‌વાન – જીતુભાઈ વાઘાણી

ભાજપા દ્ધારા અસરગ્રસ્ત જીલ્લાઓના મથકોએ પૂરપીડિતોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા. પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં હાલ રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર દ્ધારા યુધ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી ચાલી રહી…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ : નદીઓમાં ઘોડાપુર

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો દોર જારી રહ્યો છે જેના પરિણામ સ્વરુપ જનજીવન પર અસર થઇ છે. છેલ્લા ૨૪ કલાકમાં અનેક જગ્યાઓએ નવ ઇંચથી વધુ વરસાદ થઇ ગયો છે. જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જુદા જુદા વિસ્તારમાં…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

કપાસ, બાજરો અને મગફળી સહિતના પાકોના ટેકાના ભાવમાં ધરખમ વધારો કરતી સરકાર

કેન્દ્ર સરકાર વચન મુજબ પ૦ ટકાના વળતર સાથેના લધુતમ ટેકાના ભાવ જાહેર કરવા કટીબઘ્ધ વધારાનો રૂ ૩૩,૫૦૦ નો ખર્ચ થશે કેન્દ્ર સરકારે બજેટમાં ખેડુતો ઉપરનું ભારણ દુર કરી આવક બેગણી કરવાનું વચન આપ્યું હતું. ઉપરાંત દર વર્ષ ભાવમાં ખેડુતોને નુકશાન…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત ભાવનગર મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

રંધોળા નજીક માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકોને રૂ. ૪ લાખની સહાયની જાહેરાત કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભાવનગર-રાજકોટ માર્ગ પર રંધોળા નજીક ટ્રક નદીમાં પડી જવાથી નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાન ગુમાવનારા નિર્દોષ નાગરિકો પ્રત્યે કનિદૈ લાકિઅ સમગ્ર રાજયની જનતા વતી સંવેદના અને શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ ભાવનગરના રંધોળા પાસે મંગળવારે વહેલી…

ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

ગિરનાર પરિક્રમા પૂર્ણ, જંગલ ખાલીખમઃ તંત્રએ હાશકારો અનુભવ્યો

ગિરનાર પરિક્રમાં પૂર્ણ થતાં જંગલ ખાલીખમ થઇ ગયું છે પરિક્રમાને લઇ ૩૭ કરોડની આવકનો અંદાજ મુકવામાં આવેલ છે. આ વર્ષે બે દિવસ વહેલી પરિક્રમા સંપન્ન થઇ છે આજે સવારે નળપાણીની ઘોડી ખાતે ૮,૬૭,૬૮૦ ભાવિકો નોંધાયા હતા. બોરદેવી વિસ્તારમાં રહેલા યાત્રિકો…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

જેમ ગાંધી-સરદારે બ્રિટિશરોને ભગાડ્યા તેમ ભાજપ્ના મૂળીયા ઉખેડી નાખો: રાહુલ આકરા પાણીએ

કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં ગુજરાતના ગામડાઓમાં ફરતા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી પ્રભૂત્વ ધરાવતા વલસાડ જિલ્લામાં એક કાર્યક્રમમાં આશા વર્કર મહિલાઓને સંબોધિત કરી હતી. રાહુલે કહ્યું કે, જેમ ગાંધીજી અને સરદારે અંગ્રેજોને આ દેશમાંથી બહાર હાંકી કાઢ્યા હતા તેમ ભાજપ્ને ગુજરાતમાંથી…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

આજે પાટીદારો- સરકાર વચ્ચે બેઠક, શું થશે,સૌની નજર મંડાઇ

સોમવાર અનામતના મુદ્દે રિસાયેલાં પાટીદારોને મનાવવા ભાજપ સરકારે હવે છેલ્લી ઘડીના પ્રયાસો હાથ ધર્યાં છે. ભાજપ સરકારે ચર્ચા કરવા અનામત આંદોલનકારીઓને આમંત્રણ અપાયું છે. મંગળવારે બપોરે બે વાગે પાટનગર ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે આ બેઠક યોજાશે. જોકે, સોમવારે પાસ-એસપીજીના હોદ્દેદારો…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં, બીજા તબક્કાના પ્રચારની શરૂઆત કરશે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  રાહુલ ગાંધી આજથી સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશના દર્શન કરી ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચારની શરૂઆત કરશે. રાહુલ ગાંધી ત્રણ દિવસની તેમની ગુજરાત મુલાકાત દરમ્યાન પાટીદારોના ખોડલધામની પણ મુલાકાત લેશે. રાહુલ ગાંધીની મુલાકાતને લઇ ગુજરાત કોંગ્રેસના…

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

સંઘ પ્રદેશ દીવ મા વીજ કર્મચારી ને કરંટ લાગતા મોત…

સંઘ પ્રદેશ દીવ મા વીજ કર્મચારી ને કરંટ લાગતા મોત… દીવ ના મલાલા વિસ્તાર મા ક્રિષ્નાસી ફૂડ નજીક ટ્રાન્સફોર્મર રીપેરીંગ સમયે કરંટ લાગતા કર્મચારી નૂ થયું મોત… વીજ કર્મીને શોર્ટ લાગતા લટકી પડેલ કર્મીને મહા મહેનતે વિજપોલ પરથી ઉતાર્યો

ઉતર ગુજરાત ગુજરાત દક્ષીણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ કચ્છ

ગુજરાતમાં મોદી CM હતા ત્યારે 128 બેઠકો મળી’તી, PM છે ત્યારે 150 બેઠકો મળશે : અમિત શાહ

ઉત્તર પ્રદેશમાં ભાજપના ભવ્ય વિજય બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે પ્રથમવાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. રિવરફ્રન્ટ પર વિજય વિશ્વાસ સંમેલનમાં પોતાના સંબોધનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી વહેલી ચૂંટણીની અટકળોનો અંત લાવાતા અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી…