નવી દિલ્હી ખાતે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ રાઇફલ ઇવેન્ટ્સ કોમ્પિટિશનમાં ૩ ટીમ કેટેગરીમાં ગુજરાતની ૩ શૂટર્સ દીકરીઓએ ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. નવી દિલ્હી ખાતે ૧૫ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ ચાલી રહી છે. આ સ્પર્ધામાં દેશભરના શૂટર્સ ભાગ લઈ રહ્યા છે
ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નાક એટલે કે તેનું એન્જિન ૧૫ મીટર લાંબુ હશે. હવે તમે જ કહો કે આટલા લાંબા એન્જિનનો હેતુ શું હોય શકે? આવો દેખાવ કેમ રાખવામાં આવ્યો છે? પરંતુ આ દેખાવ નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. બુલેટ ટ્રેન આંખના પલકારામાં ઘણું લાંબુ અંતર કાપી શકે છે. ટનલમાંથી શાંતિથી […]
ઉત્તરાયણનો પર્વ ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવતો હોય છે. ઉત્તરાયણ માટે પતંગ અને દોરી બનાવવાની તૈયારીઓ અત્યારથી જ શરુ થઇ ગઇ છે. ત્યારે ઉતરાયણ પર્વમાં પ્રતિબંધિત વસ્તુ ન વેચાય તે માટે તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના ડ્ઢય્એ મહત્વના આદેશ કર્યા છે. હવે ચાઇનીઝ દોરી અને ટુક્કલ […]
દુષ્કર્મ અને જમીન ઉપર કબજાે કરવાના મામલે જેલમાં સજા ભોગવી રહેલા સંત આસારામ બાપુનો ફોટો લગાવી કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવાના મામલે વિડીયો અને ફોટો વાયરલ થતા ૧૦ મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ૩૩ જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો […]
અડાજણ વિસ્તારમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં પાલ પોલીસ દ્વારા ફોર વ્હીલ કારના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ જ હતું. જ્યાં આરોપીની ફોર વ્હીલ કારની સ્પીડ કેટલી હતી તે અંગેની પણ તપાસ પાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતના […]
આજના માનવો સંબંધોની મર્યાદા ભૂલ્યા છે. કોણ પિતા, કોણ પુત્ર, કોણ માતા એ બધુ ભૂલાયું છે. સંબંધોની જાહેરમાં હોળી થઈ રહી છે. જેનો ભોગ નાના બાળકો બની રહ્યાં છે. પરિવારમાં મોટેરા જ નાના ભૂલકાઓ પર નજર બગાડી રહ્યાં છે. જ્યારે પિતા જ હવસનો શિકારી બની જાય, તો દીકરી કોને કહે. ઉપલેટામાં પિતા-પુત્રીના સબંધ ઉપર કલંક […]
સોશિયલ મીડિયાના જમાનામાં તેમ મળો કે ના મળો પણ ઓનલાઈન તો મળી જાઓ જ છો. પહેલાં એકબીજાને વાત કરવાના પણ ફાંફા પડતા હતા. સોશિયલ મીડિયાનો દિવસેને દિવસે દુરોપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાતચીત સમયે કેટલું ધ્યાન રાખવું એ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તમારી દરેક વાતચીત સેવ થવાની સાથે સ્ક્રીન શોર્ટ રહે છે. તમને એમ […]
સોશિયલ મીડિયાનો દિવસે ને દિવસે દુરુપયોગ વધી રહ્યો છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદા છે. અમદાવાદમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ તમને આ બાબતે વિચાર કરતા મૂકશે. અમદાવાદમાં નિકોલમાં રહેતો એક વ્યક્તિ સાપ્તાહિક ન્યૂઝ પેપર ચલાવે છે. જેમની પત્ની ગૃહિણી છે. જેઓને સંતાનમાં એક દીકરી અને એક દિકરો છે. દિકરી […]
ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના પે એન્ડ યુઝ શૌચાલય માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. આ ર્નિણય અંગેની જાહેરાત વાહનવ્યહાર મંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. હવેથી ગુજરાતના તમામ બસ પોર્ટ તેમજ આસપાસના પે એન્ડ યુઝ શૌચાલયમાં કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં વસુલવાનો ર્નિણય કરાયો છે. આ સાથે જ રાજ્ય સરકાર દર મહીને રૂપિયા […]
હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. ૈંસ્ડ્ઢ એ આગાહીમાં ચક્રવાતી તોફાનની સંભાવના વ્યક્ત કરી છે. આવતીકાલે ૩ ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. જાે તે ચક્રવાત બનશે તો માઈચોંગ વાવાઝોડું હિંદ મહાસાગરમાં આ વર્ષનું છઠ્ઠું અને બંગાળની ખાડીમાં ચોથું ચક્રવાત હશે. ત્યારે હાલ ગુજરાત પર પણ […]
Recent Comments