‘ભાઇજાન’ સલમાન ખાને જિગરી દોસ્ત શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘જવાન’નાં ટ્રેલરનાં મોંફાટ વખાણ કર્યા છે અને થિયેટરમાં પ્રથમ દિવસે પ્રથમ શોમાં આ ફિલ્મ જાેવાનું વચન આપ્યું છે. ભાઇનાં આ નિવેદનથી એસઆરકેના પ્રશંસકો તો ખુશખુશાલ થઈ ગયા છે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાનાં સોશિયલ મિડીયા હેન્ડલ પર જવાનનો પ્રિવ્યુ પોસ્ટ કરીને થિયેટરમાં પ્રથમ દિવસે પ્રથમ શો […]
ગુલિયન બેરી સિન્ડ્રોમના કારણોને સંપૂર્ણ રીતે સમજવું હજુ પણ તબીબી વિજ્ઞાન માટે એક પડકાર છે. પરંતુ ગુઇલેન બેરી સિન્ડ્રોમને ઓટોઇમ્યુન ડિસઓર્ડર કહેવામાં આવે છે. સર્જરી અથવા રસીકરણ પછી સાત દિવસથી પાંચ અઠવાડિયામાં બે તૃતીયાંશ દર્દીઓમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ જાેવા મળે છે. તે જ સમયે, કેટલાક લોકોમાં, આ ચેપ ટ્રિગરની જેમ કાર્ય કરે છે. પેરુએ તેને સ્વાસ્થ્ય […]
Recent Comments