www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: January 12, 2018

અમરેલી

સાવરકુડલામાં તાલુકા ખરીદ વેચાણ સંધ દ્વારા મહાધન સહકાર સંમેલન યોજાયું

સાવરકુડલા તાલુકા ખરીદ વેસાન સંધ અને મહાધન સહકાર સંમેલન આજરોજ સાવરકુંડલા ના ગાયત્રી મંદીર મા યોજાયો દિપકભાઈ માલાણી ના અધ્યકશ સ્થાને તેમા હાજર રહેલ મહાધન ના ડેપ્યુટી અધીકારી શેલડયાભાઈ સાવરકુંડલા યાડૅના ચેરમેન બાબુભાઈ પાટીદાર સંધ ના ડીરેકટર મનજીભાઈ તળાવયા. તાલુકા…

અમરેલી

સાવરકુંડલા શહેરમાં મયુરભાઈ ખાચર દ્વારા પ્રાઇવેટ શાળાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

સાવરકુંડલા શહેર માં મયુરભાઈ ખાચર દ્વારા અને મીડિયા કન્વીનર તથા આઇ ટી સેલ દ્વારા ગુજરાત સરકાર શ્રી ના નિયમ અનુસાર ફી લેવા ના નિધૉરણ નિયમો બાબતે સાવરકુંડલા શહેર ની પ્રાયવેટ શાળાઓમાં આવેદનપત્ર આપીને નીયમ અનુસાર ફી લેવા માટે રજુવાત કરવા…

અમરેલી

દામનગર શહેર ની પ્રાથમિક શાળા ઓ માં સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી ની શાનદાર ઉજવણી

દામનગર શહેર ની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા અને સવાણી પ્રાથમિક શાળા નં ૨ માં સ્વામી વિવેકાનંદ ની ૧૫૫ મી જન્મ જ્યંતી પ્રસંગે સ્વામી વિવેકાનંદ ના જીવન કવન ને તાદ્રશ્ય કરતા પ્રેરક પ્રવચન મુક અભિનય સ્થળ પ્રશ્નોતરી જેવા કાર્યક્રમો યોજાયા બાળકો…

અમરેલી

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા અમરેલીમાં આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ ઉજવાયો

પતંગ ઉડાડવાની કળા-સંસ્‍કૃત્તિનું આદાન-પ્રદાન એટલે આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્સવ – સાસંદ નારણભાઇ કાછડીયા અમરેલી ખાતે જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ યોજાયો હતો. સાસંદશ્રી નારણભાઇ કાછડીયા, કલેકટરશ્રી સંજય અમરાણી તેમજ ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઇ સંઘાણી સહિતના મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્‍લો…

ભાવનગર

ભાવનગરમાં વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ સોનાની ચેનની લૂંટ

ભાવનગર શહેરના તળાજા રોડ પરના મકાનમાં ગઈકાલે સાંજના સુમારે અજાણ્યા શખસે વૃધ્ધાને ધક્કો મારી પછાડી દઈ તેમના ગળામાં પહેરેલાં સોનાની ચેનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયાની ફરિયાદ અત્રેના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગગ્રસ્ત વૃધ્ધાના પુત્રએ નોંધાવી હતી. પોલીસ વર્તુળોમાંથી ઉપલબ્ધ માહિતી…

આજે ચૂંટણી લડવા ઈચ્છુકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાશે

ભાવનગર જિલ્લામાં તળાજા, ગારીયાધાર સાથે સિહોર નગરપાલિકાની આગામી ચૂંટણી ફેબ્રુઆરી માસમાં યોજાનાર છે. આ ચૂંટણી નવા સીમાંકન મુજબ યોજાશે. સિહોર નગરપાલિકાના આગાઉના ૯ વોર્ડના ર૭ સભ્યોને બદલે ૯ વોર્ડમાં દરેકના ચાર સભ્યો ચુંટવાના રહેશે. જેમાં પ૦ ટકા મહિલા અનામત રહેશે….

ભાવનગર

ગઢપુરમાં ઘેલા નદીનું સંતો, મહંતો દ્વારા સફાઈ અભિયાન

મહાતીર્થ ભગવાન સ્વામીનારાયણના પદાર્વીંદથી પાવન થયેલ તીર્થભૂમિ ગઢપુરમાં વહેતી ગંગા સમાજ ઉન્મત ગંગા નદી (ઘેલા નદી)ની સાફ-સફાઈ બોટાદ મંદિર દ્વારા સાફ-સફાઈ તથા ગઢપુર મંદિરના મહંત સ્વામી ઘનશ્યામ સ્વામીની પ્રેરણાથી બોટાદ મંદિરના સંતો, પાર્ષદો, હરિભક્તો બહેનો તથા ભાઈઓ સૌ સાથે મળીને…