www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 1, 2018

ભાવનગર

ભાવનગર શહેરના સંત કવરરામ ચોક નજીક તસ્કરોનો હાથફેરો

ભાવનગર શહેર ના સંત કવરરામ ચોક નજીક આવેલ અમર બેકરી માં તસ્કરો નો હાથફેરો…દુકાન નું છાપરું તોડી અંદર ઘુસી રોકડ, બિસ્કિટ ના મોંઘી ચોકલેટ સહિત આશરે 25 હજાર ની ચોરી થવા પામી છે…ઘટના ની જાણ થતાં પોલીસ એ તપાસ હાથ…

ગુજરાત

સોના ના ચેઈન ની લુટ કરનાર આરોપીને પકડી પાડતી લીમડી ટાઉન પોલીસ

ગઈ તા. 29.01.2018 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ટાઉનમા વીપુલ સોસાયટીમાં રહેતા સિનિયર સીટીઝન વિલાસબેન તથા તેમના પતિ સાંજના સવા છ વાગ્યાના સમયે વોકિંગમાં નીકળેલ ત્યારે બે અજાણ્યા આરોપીઓ દ્વારા વિલાસબેનન ગળામાંથી સોનાની ચેઇન 10 ગ્રામ વજનની કિંમત રૂ. 20,000/-…

મોર્ડન બનશે રેલવે : તમામ રેલવે સ્ટેશનો અને ટ્રેનો WiFi-CCTVથી થશે સજ્જ

બજેટમાં નાણાં મંત્રી અરૂણ જેટલીએ ભારતીય રેલવે માટે 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ વખતે બજેટમાં ભારતીય રેલવે મોર્ડર્ન બનાવવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. માટે આ બજેટમાં જેટલીએ રેલવે માટે કરેલી અનેક મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત…

રાષ્ટ્રીય

બજેટમાં દુનિયાનો સૌથી મોટો હેલ્થ પ્રોગ્રામ રજૂ કરીને સરકારે બધાને ચોંકાવી દીધા

હેલ્થની દ્રષ્ટિએ બજેટ પર નજર કરીએ તો જેટલીનું બજેટ નાગરિકો માટે હેલ્ધી રહ્યું છે. ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીએ 2018-19ના બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓમાં સુધાર કરવાની મોટી જાહેરાતો કરી છે. સરકાર 1200 કરોડ રૂપિયાના ખર્ચે એક નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ શરૂ કરવા…

રાષ્ટ્રીય

બજેટ 2018: માત્ર 10 વાતમાં જાણો સમગ્ર બજેટ

નાણા પ્રધાન અરુણ જેટલીએ 2018-19ના નાણાકીય વર્ષનું અને 2019ની સંસદીય ચૂંટણી પહેલાંનું મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું છે.અરુણ જેટલીએ દસ મહત્ત્વની જાહેરાતો કરી છે. તેને જાણી લેવી જરૂરી છે.આવકવેરાની સીમામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પગારદાર કર્મચારીઓ માટે 40,000…

રાષ્ટ્રીય

TV, મોબાઈલ, લેપટોપ, કાર થયા મોંઘા, જાણો શું શું થયું સસ્તું

દેશના 25માં નાણાં મંત્રી અરૂણ જેટલીએ આજે દેશનું સામાન્ય બજેટ રજું કર્યું હતું. બજેટમાં દેશની આમ જનતાને કોઈ ખાસ રાહત મળી નથી. એક તરફ ઈન્કમ ટેક્ષમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યાં. તો બીજી તરફ શેર બજાર અમાં રિટર્ન પર…

અમરેલી

ફેબ્રુઆરીમાં અમરેલી જિલ્લાની ચાર પાલિકાની ચૂંટણી…રાજુલા પાલિકા વર્ષોથી છે ભાજપના કબજામાં..આ વખતની ચૂંટણીમાં રાજુલાના નગરજનો કોને ઈચ્છે છે સત્તા પર…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાનો એકમાત્ર ઓઘોગિક ગણાતો રાજુલા વિસ્તાર માં છેલ્લી બે ટર્મથી ભાજપ નું શાશન છે રાજુલા આમ ગણીએ તો વિકસિત શહેરમાં ગણના થાય છે રાજુલા નો ટાવર, હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, પોલીસ મથક આધુનિક બની ગયા છે પણ નગરપાલિકાની ચુંટણી છે…

અમરેલી

દરિયા કાંઠાની જાફરાબાદ પાલિકા છે ભાજપના કબ્જામાં…ભાજપ-કોગ્રેસના પ્રમુખોની જાફરાબાદ પાલિકા કબ્જે કરવાની આ વખતની શુ છે રણનીતિ…જુઓ અહેવાલ

અમરેલી જીલ્લાના દરિયા કાંઠે વસેલું જાફરાબાદ ગામ…. જાફરાબાદ માં વધુ પડતી વસ્તી ખારવા, કોળી અને લઘુમતી સમુદાયની છે અને મોટાભાગના લોકો માછીમારી સાથે સંકાલાયેલા છે જાફરાબાદ ના બંદર ચોક થી લઈને પાલિકા પોલીસ મથક સ્કૂલો રોડ રસ્તાઓ રળિયામણા જોવા મળે…

રાષ્ટ્રીય

અરુણ જેટલી આઝાદ ભારતનું ૮૮મું સામાન્ય બજેટ રજૂ કરશે

અરુણ જેટલી આજે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આઝાદી પછી અત્યાર સુધીમાં દેશે ૨૫ નાણામંત્રી જોયા છે. ૧૯૪૭થી અત્યાર સુધીમાં કુલ ૮૭ સામાન્ય અને વચગાળાનાં બજેટ રજૂ થઈ ચૂક્યાં છે. જેટલી આ વખતે ૮૮મું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ…