www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 7, 2018

ગુજરાત સૌરાષ્ટ કચ્છ

સૌરાષ્ટ્રના ખેતમજૂરની પુત્રી મલેશિયામાં બની યોગ ચેમ્પિયન

ગીર સોમનાથ જીલ્લાના લાટી ગામના પ્લાસ્ટર વગરનું અને ચુલા પર રસોઇ બનાવીને જમતી ગરીબ ખેડુત ની પુત્રી ભારતીબેન સોલંકી આહિરે તાજેતરમાં જ્ઞાતિના આગેવાનના સપોર્ટથી મલેશીયા ખાતે યોજાયેલી યોગ સ્પર્ધામાં ભાગ લઇ ૧૬ દેશના ૨૫૦ જેટલા સ્પર્ધકો સામે પ્રથમ ક્રમ પ્રાપ્ત…

રાષ્ટ્રીય

૨૦૧૯માં મોદીની પી.એમ તરીકે હવે વાપસી નહી થાય..જુઓ

રાજસ્થાનમાં પેટાચૂંટણીના પરિણામ બાદથી આશા વધી રાજસ્થાન પેટાચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકાઇ રહ્યા છે. પાર્ટી નક્કરપણે હવે માની રહી છે કે કેટલાક રાજ્યોમાં બેકફુટ પર દેખાઇ રહેલી કોંગ્રેસ પાર્ટી હવે પહેલા કરતા સારી સ્થિતિ માં દેખાઇ રહી…

અમરેલી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાવરકુંડલા ખાતે પૂ.મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ રામકથામાં ઉપસ્‍થિત રહેશે

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૮મી ફેબ્રુઆરી-ર૦૧૮ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ઉપસ્‍થિત રહેશે. સાવરકુંડલા વિદ્યાગુરૂ ફાઉન્‍ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર આયોજિત પૂ. મોરારીબાપુના વ્યાસાસને યોજાયેલ શ્રીરામકથામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્‍થિત રહેશે. સાવરકુંડલા ખાતે નિઃશુલ્‍ક ચાલતા આરોગ્ય…

અમરેલી

દામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ૨૮ નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા

દામનગર સીતારામ આશ્રમ પ્રેરિત નવ મો  સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ભવ્ય રીતે સંપન્ન દયારામબાપુ ઢોંડા વાળા ની ઉપસ્થિતિ માં ૨૮ નવદંપતી એ ગૃહસ્થ ધર્મ ની શરૂઆત કરતા  નવદંપતી ને આશીર્વચન પાઠવતા સંતો દામનગર સીતારામ આશ્રમ સેવક સમુદાય દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માં…

ગુજરાત

ભવનાથના સંતો મેળાની તૈયારીમાં વ્યસ્ત

મહાશિવરાત્રી મેળામા લાખોની સંખ્યામાં ભાવિકો સતત પાંચ દિવસ ધર્મલાભ લેવા પૂણ્યનુભાથુ બાંધવા આવતા હોય છે ત્યારે સાધુ સંતો દ્વારા તેમની સુખાકારી માટે વ્યવસ્થામા વ્યસ્ત બન્યા છે. ઉપરોકત તસ્વીરમાં પુ.ગોપાલાનંદબાપુ  મહામંડલેશ્વર, પુ.ભારતીબાપુ, પુ.ઇન્દ્રભારતીબાપુ  પુ. તનસુખગીરી બાપુ સહિતના સંતો ભાવિકોની સુખાકારી માટે…

ભાવનગર

ભાવનગરમાં ૭૧ હજારની ઘરફોડી

શહેરના વિદ્યાનગર, અંધ ઉદ્યોગ શાળા પાછળ રહેતા પંકજસિંહ ભરતસિંહ ગોહીલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બપોરના સમયે ભરતસિંહના માતા ઘર બંધ કરી પાડોશીના કનિદૈ લાકિઅ ઘરે જમવા ગયા તે દરમ્યાન તેમના ઘરની  બારીની ગ્રીલ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા…

અમરેલી

વડિયા – બાંટવાદેવળીનો બિસ્મારઃ આંદોલનની ચિમકી

બાટવાદેવળી સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં છે મગરમચ્છની પીઠ સમાનઙ્ગછેલ્લા પાંચ થી છ વર્ષ થી ગોઠણ-ગોઠણ સમાન ખાડા છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ મુદ્દે અન્યાય કનિદૈ લાકિઅ સહન કરી રહેલા વડિયા બાટવાદેવળી વિસ્તારના મતદાતાઓ માટે સરપંચની રજૂઆતો ને ઠોકરે ચડાવતા,…

અમરેલી

દિલ્હી થી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ અમરેલીમાં..પાલિકાના સફાઈ કર્મીઓને પડતી હાલાકી નિવારવા દિલ્હીથી આયોગના અધ્યક્ષ મળ્યા જિલ્લા કલેકટરને….જુઓ અહેવાલ

આજે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ મનહર ઝાલા અમરેલીના આંગણે આવેલા હતા જીલ્લા કલેકટર સહીત અમરેલી જીલ્લાની નગરપાલિકાના તમામ ચીફ ઓફિસરો સાથે મીટીંગ કરીને સફાઈ કર્મીઓના પ્રાણ પ્રશ્નો અંગે જીલ્લા વહીવટી તંત્ર સાથે તાલમેલ કરીને પડતર પ્રશ્નોના નિરાકરણ અંગે ચર્ચા…

રાષ્ટ્રીય

તાઇવાનના ઇસ્ટર્ન ભાગમાં મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ : 4નાં મોત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તાઇવાનના ઇસ્ટર્ન ભાગમાં મંગળવારે મોડી રાત્રે વિનાશકારી ભૂકંપ આવ્યો. રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નેટ્યૂડ માપવામાં આવી. ભૂકંપના કારણે અનેક ઇમારતો પડી ગઇ છે, જેના કારણે અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. 225 લોકો જખ્મી થયા છે,…