www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 8, 2018

રાષ્ટ્રીય

અયોધ્યા વિવાદ : સુપ્રીમ કોર્ટમાં ૧૪મી માર્ચે આગામી સુનાવણી

૨.૭૭ એકર બાબરી મÂસ્જદ રામજન્મભૂમિ વિવાદાસ્પદ જમીનની માલિકી અંગે નિર્ણય કરવાના મુદ્દે સુનાવણી પર તમામ સંબંધિત પક્ષોની નજર કેન્દ્રિત સુપ્રીમ કોર્ટે આજે વિવાદાસ્પદ અયોધ્યા વિવાદમાં ૧૪મી માર્ચના દિવસે આગામી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો. બાબરી મÂસ્જદ રામ જન્મભૂમિ વિવાદાસ્પદ જમીનની…

રાષ્ટ્રીય

રાહુલ ગાંધી તેમના પણ હવે બોસ બન્યા : સોનિયા ગાંધી

ગુજરાત અને રાજસ્થાનમાં સારા દેખાવ બાદ કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી સારો દેખાવ કરશે : સોનિયા ગાંધીને આશા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી હવે તેમના પણ બોસ છે. પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં સોનિયા ગાંધીએ…

રાષ્ટ્રીય

રેણુકા ચૌધરીની હસી પર મોદીના નિવેદનથી જોરદાર હોબાળો થયો

વડાપ્રધાન મોદી નિવેદન બદલ માફી માંગે તેવી કોંગ્રેસના સભ્યોની માંગણી કામગીરી મોકૂફ થઇ : વિપક્ષના મહિલા સાંસદો ઉપરાષ્ટ્રપતિ નાયડુને મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોંગ્રેસના વરિષ્ઠ નેતા રેણુકા ચૌઘરીના સંબંધમાં કરવામાં આવેલી ટિપ્પણીના કારણે વિવાદ વધી રહ્યો છે. આજે રાજ્યસભામાં કોંગ્રેસે…

અમરેલી

અમરેલીમાં દાઉદી વ્હોરા સમાજનાં ઓલિયા મુલ્લા જાફરજીનો ઉર્ષ મુબારક

અમરેલી ખાતે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજી સાહેબનો ઉર્ષ મુબારક પ્રસંગે મજલીશ ન્યાઝ રાંદલ શરીફ, કુઆર્નખ્વાની જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં તે વખતની તસ્વીર. બુધવારે રાત્રીના અમરેલી જેસીંગપરા વિસ્તારમાં આવેલ તેમના મઝાર મુબારક પર સૌરાષ્ટ્રભરમાંથી શ્રધ્ધાળુઓ…

ગુજરાત

કાલે ધ્વજારોહણ સાથે ભવનાથમાં મેળાનો પ્રારંભ

કાલે ધ્વજારોહણ સાથે ભવનાથમાં મેળાનો પ્રારંભ થવાનો હોય જેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પાંચ દિવસનાં આ મેળામાં જીવ અને શિવનું મિલન થશે. તેમજ ભકિત, ભજન, કનિદૈ લાકિઅ ભોજનનો ત્રિવેણી સંગમ રચાશે. દેશ-વિદેશમાં વિખ્યાત શિવરાત્રી મેળો શરૂ થવાનાં આડે…

અમરેલી

સાવરકુંડલા કબીર ટેકરી દ્વારા જુનાગઢ મહાશિવરાત્રી મેળામા ભજન, ભોજન સાથે ઉતરા માટે રાવટી ઉભી કરાશે

નાત-જાતના ભેદભાવ વગર તમામ ક્ષેત્ર વિવિધ સેવાકિય પ્રવૃતિઓની હારમાળા સર્જી સાવરકુંડલાની કબીર ટેકરીએ કબીર સંપ્રદાય સાથે સાવરકુંડલા કબીર ટેકરીનું નામ ગુજરાતભરમાં કનિદૈ લાકિઅ સેવા ક્ષેત્રમાં ગુંજતું કરી સેવક વર્ગની વણઝાર ઉભી કરી હતી. ૧૯૭૦ માં બ્રહ્મલીન મહંતપૂજય તપસ્વી શ્રી રામપ્રતાપ…

ભાવનગર

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અનિલભાઈ પટેલને શ્રદ્ધાંજલી આપતા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી

પ્રદેશ મીડીયા સેલની યાદી જણાવે છે કે, રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી અને સામાજીક આગેવાન શ્રી અનિલભાઈ પટેલના તા. ૦૮.૦૨.૨૦૧૮ના રોજ વહેલી સવારે થયેલ નિધન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણીએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી. શ્રી અનિલભાઈ પટેલ રાજ્યના…

ભાવનગર

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સૌપ્રથમ વાર બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમનું આયોજન

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સૌપ્રથમ વાર બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમનું આયોજન તા.08/02/2018 અને તા.09/02/2018 ના રોજ આઈ.ટી.આઈ. (મહિલા) ભાવનગર, આઈ.ટી.આઈ. કેમ્પસ,બીપીટીઆઈ પાછળ, વિદ્યાનગર, ભાવનગર ખાતે કરેલ છે, આ કાર્યક્રમનો શુભારંભ આજે સવારે દીપ-પ્રાગટ્ય દ્વારા…

ગુજરાત

ઊનામાં સિંહોએ કર્યું ગાયનું મારણ

ઊનામાં આમોદ્રા ગામે 6 સિંહોએ રેઢિયાર ગાયનું મારણ કર્યું હતું. સિંહે ગાયનું મારણ કરતા દ્રશ્યો મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા, તેમજ વીડિયો વાઇલ થયો હતો, નોંધનીય છે કે, પાનખર ઋતુ ચાલી રહી હોય સિંહોને પુરતો ખોરાક ન મળતા નજીકના ગામોમાં…

અમરેલી

અમરેલીનાં જાણીતા એડવોકેટ ઘનશ્‍યામ પરિખનું નિધન

અમરેલી જિલ્‍લાનાં સિનિયર એડવોકેટ, જાણીતાં કોંગ્રેસ અગ્રણી અને અમરેલીની જુની વેપારી પેઢીનાં માલીક એવા ઘનશ્‍યામભાઈ અરવિંદભાઈ પરીખ (ઉ.વ.7ર)નું ટૂંકી બિમારી બાદ ગઈકાલે મોડી રાત્રીનાં સમયે અવસાન થતાં અમરેલી શહેરમાં શોકનું વાતાવરણ જોવા મળતું હતું.ઘનશ્‍યામ પરીખની  તેમના ગણેશ સોસાયટી ખાતેનાં નિવાસ…