www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: February 9, 2018

અમરેલી વિડિયો ગેલેરી

વિપક્ષ નેતા ધાનાણીના ગઢમાં ત્રીજું ગાબડું, ટીંબી યાર્ડમાં BJP બિનહરીફ

અમરેલીઃ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અમરેલી ગઢમાં સતત ત્રીજી વખત ગાબડું પડ્યું છે. ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતન શિયાળની બિનહરીફ વરણી થતા ભાજપ  ના કાર્યકરોમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. બીજી બાજુ  કોંગ્રેસ ના વળતા પાણી થઇ રહ્યા હોઇ તેમ લાગી રહ્યું છે.અમરેલી…

ગુજરાત

12માર્ચથી બૉર્ડની પરીક્ષા શરૂ, બોર્ડે જાહેર કરી દીધા વિદ્યાર્થીઓ માટે આકરા નિયમો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તા. ૧૨ માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે ત્યારે પરીક્ષાની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના માનસને નકારાત્મક અસર કરી શકે…

ગુજરાત

જૂનાગઢમાં મીનીકૂંભ મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ : ભજન-ભોજન-ભક્તિનો ત્રિવેણી સંગમ

જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. મહામંડલેશ્વર ભારતીબાપુ, મહંત હરિગીરીબાપુ વગેરે સંતો તેમજ આગેવાનો અને અધિકારીએ ધજા ચડાવી પ્રારંભ કરાવ્યો છે. પહેલા જ દિવસે ગરવા ગિરનારની ગોદમાં મેળાની મોજ માણવા હજારો ભાવિકો ઉમટી પડ્યા છે. શિવરાત્રી મેળાને મીનિકુંભનો દરજ્જો…

અમરેલી

વડિયાના સનાળી ગામે થી તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર બચુભાઇ ગગજીભાઇ મોવલિયાએ ઉમેદવારી નોંધાવી

અમરેલીના વડિયા ના સનાળી ગામે થી તાલુકા પ ચાયત માં કોંગ્રેસ ના ઉમેદવાર બચુભાઇ ગગજીભાઇ મોવલિયા એ ઉમેદવારી નોંધાવી…કોગ્રેસ ના ઉમેદવાર બચુભાઈ એ આજરોજ કુંકાવાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસૂરિયા કાનજીભાઈ વસાની એ પોતાના ટેકેદારો સાથે વડિયા મામલતદાર માં પોતાની…

ભાવનગર

રાણપુરમાં હોમર્ગાડ જવાનના રહસ્યમય મોતથી ચકચાર

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહને પેનલ પી.એમ. માટે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગત અનુસાર રાણપુરના આંબેડકરનગરમાં રહેતા અને ૧૨ વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા…

ભાવનગર

સાળંગપુર પાસે કાર પલટી જતાં ચાર જાનૈયાના મૃત્યું, ત્રણ ગંભીર

‘ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે.’ આ ઉક્તિને સાર્થક કરતી ગોજારી ઘટના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ નજીક બની છે. જીગરજાન ભાઈબંધની જાડેરી જાનમાં હાજરી આપવા આવેલા મિત્રોની કારનું ટાયર ફાટતા મોટરકાર ખાળિયામાં ખાબકી જવાથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો….

ભાવનગર

ભાવનગરમાં સ્વચ્છતા સર્વેક્ષણ ટીમના ધામા, કાલે ચકાસણી કરશે

કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮ માટે રેન્કીંગની કાર્યવાહી કરવા માટે દેશભરના ૪૦૪૧ શહેરોની પસંદગી થઈ છે. જેમાં ભાવનગર શહેરનો પણ સમાવેશ થયો છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે ન્યુ દિલ્હી ખાતેથી એક ટીમ આજે ગુરૃવારે ભાવનગરમાં આવી હતી. આ…

ભાવનગર

જિલ્લા પોલીસનું વાર્ષિક ઈન્સ્પેક્શન

ભાવનગર રેન્જ આઈ.જી. દ્વારા એસ.પી. કચેરી ખાતે ગુરૃવારે જિલ્લા પોલીસનું ર્વાિષક ઈન્સ્પેક્શન યોજાયું હતું. જેમાં પરેડ ઉપરાંત વિવિધ કાર્યક્રમો સાથે રિઝર્વ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની કચેરી ખાતે એક મોકડ્રીલ રાખવામાં આવી હતી. જેમાં આતંકવાદી હુમલો તેમજ અન્ય કોઈ મોટી ઘટના ઘટે…

ભાવનગર

ઉમરાળાના રતનપર ગામે છરીની અણીએ વૃધ્ધ દંપતીને લૂંટી લેવાયા

જિલ્લાના ઉમરાળા તાલુકાના રતનપર ગામે મધરાત્રિના સમયે ઘરમાં ઘૂસી ચાર શખસે વૃધ્ધ દંપતીને છરીની અણીએ લૂંટી લેતા ચકચાર મચી જવા પામી છે. લૂંટની ઘટના અંગે વૃધ્ધે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ઘટના સંદર્ભે પોલીસ સૂત્રો પાસેથી…