www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





Day: February 12, 2018

અમરેલી

અમરેલી શહેરમાં રિક્ષા ચાલક વાહનો ની અટકાયત…કોળી સમાજના પ્રમુખ વિનુભાઈ ડાબસરા દ્વારા ટ્રાફિક P.S.I. ને રજૂઆત

પોલીસ દ્વારા અમરેલી શહેર માં રિક્ષા ચાલકો ની વાહનો ની અટકાયત કરવામાં આવતા રીક્ષા ચાલકો એ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ એડવોકેટ શ્રી વિનુભાઈ ડાબસરા ને જાણ કરતા વિનુભાઈ ડાબસરા એ અમરેલી ટ્રાફીક પી.એસ.આઈ. વી.વી. પંડ્યા સાહેબ ને ધારદાર રજુઆત…

અમરેલી

સૂફીસંત અલ્હાઝ દાદાબાપુ કાદરીના નકશે કદમ પર શહેઝાદા…સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરીનું નેકકામ મિશન થયું સાર્થક…વ્યસન મુક્તિ, સ્વદેશી અભિયાન માટે ગામડે ગામડે પ્રવાસ…

સાવરકુંડલા ના સૂફીસંતના શહેઝાદા હાજી મુનિરબાપુ કાદરી ચાર ગામોની સફર કરીને સ્વદેશી અભિયાન, વ્યસન મુક્તિ સહિત નેકકામ માં જોડાવવાના મિશનને સાર્થક કરવા કમર કસી છે              સાવરકુંડલાના સૂફીસંત અને કોમી એકતાના હિમાયતી અલ્હાઝ સરકાર સૈયદ…

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, વધુ રાહત મળે તેવી શક્યતા

પટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોથી પરેશાન દેશવાસીઓ માટે રાહતના સમાચાર છે. પટ્રોલ અને ડીઝલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 28 પૈસાનો ઘટાડો થયો છે. સોમવારે ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઢલના નવા ભાવ જાહેર કર્યા છે. તે…

ગુજરાત

ઉના: ચોરીમાં ફેરા ફરતા કન્યાએ કહ્યું કંઇક એવુ કે ‘લગ્ન રહ્યાં મોકુફ’

ગીર સોમનાથના ઉનામાં લગ્નની શરણાઈ વચ્ચે અજીબો ગરીબ ઘટના બનતા વરરાજાની સાથોસાથ જાનૈયાઓ અને આખું ગામ હતપ્રભ બની ગયું હતું. ઉનાનાં દેલવાડામાં વાજતે ગાજતે આવેલી જાન કન્યા વિનાજ પરત ફરી પરત ફરી ગઇ હતી. ખરેખર ફેરા ફરતા સમયે કન્યા અચાનક…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના આક્ષેપ સાથે 4 ધારાસભ્યના એસ.પી.કચેરી સામે પ્રતીક ધરણા…જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું

અમરેલી જિલ્લા માં કાયદો વ્યવસ્થા કથળી હોવાના આક્ષેપ  સાથે જિલ્લા ના 4 ધારાસભ્ય એસ.પી.કચેરી સામે પ્રતીક ધરણા કરી કોંગ્રેસ ના કાર્યકરો હોદેદારો એ સુત્રોચાર કરી વિરોધ પ્રદશન કરી જિલ્લા પોલીસ વડા ને આવેદન પત્ર આપ્યું હતું ત્યારે આજેજ અમરેલી જીલ્લામાં પોલીસ પણ સલામત નથી…

અમરેલી

અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૧૦ માં સમૂહ લગ્નમાં ૫૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા

દામનગર અમરેલી શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૧૦ માં સમૂહ લગ્ન માં ૫૫ નવદંપતી એ પ્રભુતા માં પગલાં પાડ્યા અમરેલી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત ૧૦ મો સમૂહ લગ્ન સફળ બનાવવા લેઉવા પટેલ સમાજ ના સામાજિક અગ્રણી ઓ ઉદ્યોગપતિ…

ગુજરાત

મહાશિવરાત્રીના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા ગોલ્ડન બાબા, જાણો શું કહે છે સોના વિશે

શહેરના પવિત્ર ભવનાથ મહાદેવના ધામમાં ઐતિહાસિક મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. સામાન્ય રીતે વસ્ત્રહીન નાગા બાવાઓ આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પરંતુ નાગા બાવાઓ સાથે એક ગોલ્ડન બાબા આ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. મહાશિવરાત્રીના મેળામાં એક…

અમરેલી

ખાંભાના ડેડાણ ગામેં સમસ્ત તળપદા કોળી સમાજ ના ૧૦ માં સમૂહલગ્ન સમારોહ યોજાયો

ખાંભા તાલુકાના ડેડાણ ગામખાતે સમસ્ત તળપદા કોળી સમાજના દસ માં સમુહલગ્નનુ આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૩૨ બત્રીસ જેટલા નવદંપતી ઓએ પ્રભુતામાં પગલાં માંડયાહતા સમૂહ લગ્નમાં આજુ બાજુના તાલુકા ઓ માંથી અંદાજે દસ હજાર કરતા વધુ લોકોએ ભાગ લિધોહતો આ…