www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 14, 2018

ભાવનગર

ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા આઈ.સી.ડી.એસ.ઘોઘા આયોજિત મહિલા સંમેલન

ગુજરાત રાજ્ય મહિલા આયોગ તથા આઈ.સી.ડી.એસ.ઘોઘા આયોજિત મહિલા સંમેલન ઘોઘા યોજાયું જેમાં ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ સંજયસિંહ સરવૈયા,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જિજ્ઞાબા ગોહિલ,ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર,ઘોઘા મામલતદાર શ્રી,ઘોઘા તાલુકા વિકાસ અધિકારી પરમારભાઈ,જિલ્લા પંચાયત મહિલા આયોગ ના  ચેરમેન…

ભાવનગર

પચ્છેગામ નજીકથી ઇગ્લીશ દારૂ ઝડપી પાડતી વલ્લભીપુર પોલીસ

પોલીસ અધિક્ષક  પી.એલ. માલ  તથા ના.પો.અધિ. પીરોજીયા  સાહેબનાઓ એ દારૂ- જુગાર ની પ્રવુતિ નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી ને મળેલ બાતમી આધારે તેઓ તથા પો.હેઙકોન્સ. ટી.એમ. ગોહીલ ,  પો.કોન્સ. અમિતભાઇ મકવાણા, તથા ભગવાનભાઇ સાંબડ વિ….

ગુજરાત

ભાદર ડેમ-2માં નહાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત

ધોરાજીના ભુખી ભાદર ડેમ- 2મા બે દેવીપૂજક યુવાનો નહાવા પડતા ડૂબી જતાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. તંત્રએ તરવૈયાઓની ટીમ બોલાવીને મૃતક યુવાનોના મૃતદેહ ડેમના ઉંડા પાણીમાથી બહાર કાઢ્યા હતા. આ અંગે જાણવા મળેલ વિગત મુજબ ધોરાજીના જુનાગઢ રોડ રૂષી…

ગુજરાત

રાજકોટમાં પેડક રોડ પર ખુલ્લેઆમ ધોળા દિવસે ફાયરિંગની ઘટના..પોલીસનો કાફલો દોડી ગયો

રાજકોટમાં જાણે ગુનેગારો અને લુખ્ખાઓને મોકળુ મેદાન હોય તેવું લાગી રહ્યું છે. જાણે ખાખીનું કોઇ અસ્તિત્વ જ ન હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો ગઇકાલે જ 3 વર્ષની બાળકીનો હત્યારો ઝડપાયો અને પોલીસે બધું સુરક્ષિત હોવાના દાવા કર્યા. ત્યારે…

રાષ્ટ્રીય

ઇન્ટરનેટ સેન્સેશન પ્રિયાના ગીતથી હવે વિવાદ શરૂ થયા..ઇસ્લામ વિરોધી ગીત નથી : નિર્દેશકનો ખુલાસો

પ્રિયા પ્રકાશ વારિયરના ઇન્ટરનેટ ઉપર વાયરલ થયેલા ગીતને લઇને વિવાદની સાથે સાથે રાજકીય ખેંચતાણ પણ શરૂ થઇ ગઇ છે. પોતાની આંખોથી તમામને પ્રભાવિત કરનાર પ્રિયા પ્રકાશ રાતોરાત સુપર સ્ટાર બની છે. તે રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ચુકી છે. આ મલિયાલી…

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલામાંથી રેશનીંગ ના અનાજ નો જથ્થો ઝડપાયો…પુરવઠા તંત્ર ઊંઘતું રહ્યું ને અમરેલી એલ.સી.બી.એ માર્યો છાપો…સવા લાખ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત..જુઓ અહેવાલ

અમરેલી જીલ્લામાં રેશનીંગ કૌભાંડે ચકચાર મચાવી છે. રોજ નવા નવા ફણગા ફુંટી રહ્યાં છે હજુ બે દિવસ પહેલા ૮ દુકાનો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ જીલ્લા પુરવઠા વિભાગે કર્યા છે તો ગઈ કાલ સાંજના અમરેલી લોકલ ક્રાઈમબ્રાંચે રેશનીંગનો  ગેરકાયદે જથ્થો સાવરકુંડલા માંથી…

અમરેલી

યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન કરતા ગુજકોમાસોલના ચેરમેન માન.દિલીપભાઈ સંઘાણી

ગુજરાત રાજય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમની યોજના અન્‍વયે અમરેલી જીલ્‍લા સહકારી સંઘ અમરેલીના ઉપક્રમે 6 દિવસીય યુવક સહકારી શિક્ષણ વર્ગનું ઉદઘાટન ઓમકાર વિધાલય અમરેલી ખાતે ગુજકોમાસોલના ચેરમેનશ્રી માન.દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્‍તે સંપન્‍ન થયેલ છે. આ પ્રસંગે પ્રાસોંગિચિત અઘ્‍યક્ષ…