www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 15, 2018

ગુજરાત

પાટણ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ…સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો

પાટણ: જમીન વિવાદને પગલે સમીના એક ગામનો દલિત પરિવાર લાંબા સમય સુધી માંગ નહીં સંતોષતા આજે બપોરના સુમારે આત્મવિલોપનના બોર્ડ સાથે કચેરી સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે બેનર લઈ લીધાની ગણતરીની મિનિટોમાં એક સામાજિક કાર્યકરે પોતાના શરીરે જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ…

અમરેલી

ગણતરી ના કલાકો માં ચોરી ના આરોપી ને પકડી પાડતી લાઠી પોલીસ

અમરેલી જીલ્‍લા પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલ સાહેબ  તથા ડી.વાય.એસ.પી. શ્રી એલ.બી.મોણપરા સાહેબ નાઓની સુચના તથા સર્કલ પો.ઇન્સ પી.પી.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઠી પો.સ્‍ટે. ના પી.એસ.આઇ.શ્રી બી.વી.બોરીસાગર તથા સ્‍ટાફ ના એ.એસ.આઇ અરવિંદભાઇ કટારા તથા પો.કોન્સ મનીષભાઇ એન જાની તથા…

અમરેલી

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

લાઠી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ માં ફાઇનલ માં ધામેલ પે સેંટર ની ટિમ વિજેતા થયેલ છે તથા આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણધીકારી શ્રી ગોપાલભાઈ અઘેરા તથા તાલૂકા પ્રાથમિક…

અમરેલી વિડિયો ગેલેરી

ગીરના સિંહો ની હાલત થઈ સ્વાનો જેવી…બે-બે સિંહો દોલતી ની સિમમાં ઘાયલ…જુઓ

ગીરના સિંહો ની હાલત થઈ સ્વાનો જેવી…બે બે સિંહો દોલતી ની સિમ માં ઘાયલ…સિંહ નાં પગે ગંભીર ઇજા…સિંહ સાથે રહેતી બાંડી સિંહણ પણ પગે લંગડાતી જોવા મળી…. સશક્ત અવસ્થા માં એક જ લોકેશનનાં બને સિંહ-સિંહણ….ઇજાગ્રસ્ત સિંહ બેલડી વન વિભાગને ધ્યાને…

ભાવનગર

ભાવનગરની બે મહિલાનું શબાના આઝમીના હસ્તે સન્માન

શૈક્ષણિક જગતની અનેક સેવાભાવી સંસ્થાઓ-ક્ષેત્ર સાથે જોડાયેલા અને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ અને વર્તમાન ટેકનોલોજીની જાણકારી પ્રાપ્ય થાય, બાળકો આ ક્ષેત્રમાં વધુ નિપૂણ બને તેવા બહુહેતુક સાથે કાર્યરત ભાવનગરની બે અગ્રણી મહિલાઓ હર્ષાબેન રામૈયા અને પ્રિતીબેન ત્રિવેદીનું તાજેતરમાં મુંબઈની ધ હોટલ…

ભાવનગર

પાંચ રેલવે બ્રોડગેજ પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા જી.એમ.ની હૈયાધારણા

પિૃમ રેલવેના મહા પ્રબંધક એ.કે.ગુપ્તાએ ઓ ભાવનગર રેલવે ડિવિઝનના સોમનાથ-ભક્તિનગર રેલવે સેકશનનુ ર્વાિષક નિરીક્ષણ કર્યુ હતું.તેઓએ ઢસા-જેતલસર અને બોટાદ-સાબરમતી, જૂનાગઢ-વિસાવદર, વિસાવદર-ખિજડીયા અને જૂનાગઢ-ખીજડીયા વચ્ચેના મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં પરિવર્તન કરવાનુ આશ્વાસન આપ્યુ હતું. વેસ્ટર્ન રેલવેના જી.એમ.ગુપ્તાએ સોમનાથથી રેલવે ટ્રેકનનુ નિરક્ષણ કરવાનુ…

ભાવનગર

ગારિયાધાર પંથકની ઘરફોડ ચોરીમાં ૩ શખ્સ ની ધરપકડ

ભાવનગર શહેર અને તાલુકા મથકોમાં વધતી જતી ચોરી, લૂંટ, ઘરફોડ, ધાડના ગુનાઓ પોલીસ દફ્તરે નોંધાતાં રહેતાં લોકોની ઊંઘ હરામ થઈ છે. દરમિયાનમાં ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન ગારિયાધાર નજીક ભાવનગર એલસીબી ટીમે શંકાસ્પદ બાઈકસવાર ત્રણ શખસને અટકાવી વાહનના કાગળો માગી તલાશી…

ભાવનગર

ગોરડકા નજીક ક્વોલીસ પલટી જતાં એકનું મોત

ગઢડા તાલુકાના ગોરડકા ગામ નજીક અચાનક ક્વોલીસ જીપ પલટી ખાઈ જતાં તેમાં સવાર બોટાદના આધેડને ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતુ. આ અંગે ગઢડા પોલીસે જીપચાલક વિરૃધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી…

ભાવનગર

માખણિયા ગામના યુવાને જીવતો વીજવાયર પકડી આપઘાત કર્યો

તળાજાના માખણીયા ગામના યુવાનની આજે સેવાળીયા ગામની સીમમાંથી લાશ મળી આવી હતી. યુવાન બે દિવસથી લાપતા બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાને વિજપોલ પર ચઢીને વિજળીના વાયર પકડી આત્મહત્યા કરી હતી. તળાજા પંથકમાં આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. પરંતુ આજે…

ભાવનગર

શહેરમાં કોપીરાઈટ ભંગમાં ચાર વેપારી પોલીસની ઝપટે

શહેરના ભીડભંજન ચોક, જે.કે.હોટલવાળો ખાંચો, ડબગર શેરીમાં આવેલ ગેરકાયદે, પરમીશન વગર ગીત, ફિલ્મ ડાઉનલોડ કરતાં ચાર વેપારીને આજે ગંગાજળીયા પોલીસે ઝડપી લઈ સૂરત સ્થિત અધિકૃત કંપનીના અધિકારીની ફરિયાદના પગલે કોપીરાઈટ ભંગના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વર્તુળોમાંથી…