www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 21, 2018

અમરેલી

દામનગર શિયા ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા મામેરું ભરાયું

દામનગર શિયા ઇસ્માઇલી ખોજા સમાજ દ્વારા મામેરું ભરાયું શિયા ઇસ્માઇલી ખોજા સમાજ ના ધર્મ ગુરુ એસ એસ પ્રિન્સ નામદાર આગાખાન ના આગમન થી ખુશી વ્યક્ત કરતા.દસ દિવસીય ભારત યાત્રા એ પધારેલ એસ એસ પ્રિન્સ નામદાર આગાખાન ના આગમન થી દામનગર…

અમરેલી

દામનગર ના ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય નો કેમ્પ યોજાયો

દામનગર ના ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે સુદર્શન નેત્રાલય નો કેમ્પ યોજાયો દર્દી નારાયણો ની કતારો લાગી. અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ સીટી ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ અને નાગરદાસ ધનજી સંધવી ટ્રસ્ટ ની સુદર્શન નેત્રાલય ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ…

અમરેલી

સાવરકુંડલાના ગાધકડા ગામના સરપંચને લાંચ લેતા પકડી પાડતી અમરેલી એસીબી

 સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગ્રામ પંચાયતનો સરપંચ ભૂપત પુના બાલધા ૩૦ હજાર ની રોકડ રકમની લાંચ લેતા અમરેલી એ.સી.બી.ના છટકામાં સાવરકુંડલા ની તાલુકા પંચાયત કચેરી નજીક જડ્પાઈ જતા ચકચાર મચી જવા પામી છે        સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગ્રામ પંચાયત માં ગટર અને…

અમરેલી વિડિયો ગેલેરી

સિંહો ની હાલત સ્વાન કરતા પણ બની બદતર…સિંહો પાછળ ટ્રક દોડાવતો વિડીયો થયો વાયરલ…જુઓ વિડીયો

[wpdevart_youtube]gq7Eur1hKDw[/wpdevart_youtube]સિંહો ની હાલત સ્વાન કરતા પણ બની બદતર….સિંહો પાછળ ટ્રક દોડાવતો વિડીયો થયો વાયરલ….પીપાવાવ પોર્ટની અંદર અને બહાર સિંહો પર થતી ક્રુરતાનો વધુ એક વિડીયો વાયરલ….રાજુલાના પીપાવાવ પોર્ટના સ્ટેટ હાઇવે પર સિંહો પાછળ દોડાવ્યો ટ્રક….2 સિંહણ 3 સિંહબાળ હતા પીપાવાવ…

અમરેલી

વલારડી ખાતે જ્ઞાનયજ્ઞમાં મહાભારતની ભવ્ય કથાનું રસપાન કરતાં શ્રોતાઓ

સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ દેવીભાગવત જ્ઞાનયજ્ઞમાં દ્વિતીય દિવસે રાત્રીના બેટી-બચાવો અને બેટી-વધાવોના સંકલ્પ સાથે ગોંડલની બાલ- બાલિકાઓ એ અદ્ભૂત નાટ્યકૃતિ રાજુ કરી હતી. આ કૃતિને જોઈને પરિવારના સૌ લોકો ભાવવિભુક થઇ ગયા હતા.અને આ બાળાઓને વધાવી લેવામાં…

અમરેલી

વલારડી ખાતે ચાલતા જ્ઞાનયજ્ઞમાં સ્વચ્છ ભારતના અભિયાન અંતર્ગત સંકલ્પ લેવડાવાયા

સમસ્ત વઘાસીયા પરીવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં તૃતીય દિવસે રાત્રે અલ્પાબેન પટેલ, દિનેશભાઇ વઘાસીયા, જયોતિદાન ગઢવી, ગજાનંદનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. શ્રી મદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞનાં ચતુર્થ દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય શ્રી કૌશીકભાઈ ભટ્ટ દ્વારા પોતાની…

ભાવનગર

ડાંગ-આહવાની સગીરા સાથે પાંચ શખસે દુષ્કૃત્ય ગુજાર્યાની ફરિયાદ

રાજ્યના ડાંગ-આહવા જિલ્લાની સગીર બાળાને તેના કૌટુંબિક મામાએ ભાવનગર જિલ્લાના તળાજાના પિથલપુરના દંપતીને વેચી હતી. જે દંપતીએ જે તે વખતે સગીરાને મંગેળા ગામના શખસને વેચી દીધાં બાદ અન્ય બે શખસ પાસેથી નાણાં લઈને લગ્ન કરાવ્યાની અને છ શખસે તેણીની મરજી…

ગુજરાત

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતનો યુવાન વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવી રહે તેવી જોગવાઇઓ વાળુ બજેટ : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા

નાણાકીય વર્ષ ૨૦૧૮/૧૯ ના બજેટ અંગે પ્રતિક્રીયા આપતા કેન્દ્રીય માર્ગ પરીવહન, નેશનલ હાઇવેઝ, શીપીંગ, કેમીકલ્સ અને ફર્ટીલાઇઝર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતુ કે આ બજેટ જન સામાન્યના સ્વપ્નના ગુજરાતનુ નિર્માણ કરતુ બજેટ બની રહેશે. વૈશ્વિક હરીફાઈ માટે ગુજરાત રાજ્ય સુસજ્જ…

અમરેલી

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રનિદાન કેમ્પ યોજાશે

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે નેત્રમણી આરોપણ કેમ્પ અમરેલી જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ લાયન્સ કલબ ઓફ સિટી અમરેલી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલ ના નિષ્ણાત તબીબી સ્ટાફ દ્વારા સંપૂર્ણ…

ગુજરાત

નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપાનો ભવ્ય વિજય…ગુજરાતની જનતાએ આપ્યું વિકાસની રાજનીતિને પુનઃ સમર્થન

પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજરોજ જાહેર થયેલ ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી પરિણામોમાં ગુજરાતની જનતાએ પુનઃ વિકાસની રાજનીતિને વ્યાપક સમર્થન આપી ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલી નગરપાલિકાઓમાં ભાજપાને વિજયી બનાવી છે. ભાજપાએ ૭૫ પૈકી ૪૭ નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી સાથે વિજય…