www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 22, 2018

ભાવનગર

સંયુકત રેઇડમાં રૂ.૧,૫૦,૨૦૦/-નો ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડતી ના.પો.અધિ. કચેરીના સ્ટાફ તથા બોરતળાવ પો.સ્ટે. તથા વરતેજ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સાહેબની સુચનાથી ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ જે દરમ્યાન આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એચ.ઠાકર સાહેબને મળેલ…

ભાવનગર

વણશોધાયેલ ચોરીનો ગુન્હો શોધી રૂ ૬૦૦૦૦૦ /-નાં મુદ્દામાલ ટ્રક સાથે ત્રણ ઇસમને ઝડપી પાડતી ભાવનગર, ગંગાજળિયા પોલીસ તથા એલ.સી.બી શાખા ની સયુંકત કામગીરી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે તથા ના.પો.અધિ એમ.એસ.ઠાકર સાહેબ તથા ગંગાજળીયા  પોલીસ ઇન્સ. કે.સી.ઝાલા તથા એલ.સી.બી પો.ઇન્સ ડી.એમ.મિશ્રાસા. તથા એલ.સી.બી સ્ટાફ તથા ગંગાજળિયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ પો.સબ ઇન્સ. એમ.એસ.જાડેજા તથા ડી સ્ટાફનાં માણસોને ગંગાજળિયા પોલીસ સ્ટેશન…

અમરેલી

સ્પર્ધાત્મક પરીક્ષાઓ રદ કર્યા બાદ બેરોજગારોને ભરેલી નિયત ફી પરત આપવા બાબતે એન.એસ.યુ.આઈ.દ્વારા આવેદન

ગુજરાત રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જાય છે.ત્યારે ગુજરાત રાજ્ય સરકાર સ્પર્ધાત્મક પરીક્ષા ઓનું આયોજન કરી અનેક બેરોજગારો પાસે સરકારી નોકરી આપવાની લાલચ બતાવી ફોર્મ ભરાવી રહી છે.ત્યારે આજરોજ આપના માધ્યમ થી રાજ્ય સરકારને જણાવવાનું કે,ગૌણસેવા,તલાટી,ટેટ,એમ.જી.વી.સી.એલ.પોલીસ,ક્લાર્ક,બેંક જેવી અનેક ભરતીઓ બહાર…

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લાના દરિયા કાંઠાના ૧૫ ગામના સરપંચો તથા ગ્રામજનોએ કલેકટરને કરી રજૂઆત…કલેકટર કચેરીમાં જ હલ્લાબોલ કરી દેકારો બોલાવ્યો…જુઓ

[wpdevart_youtube]mYUXJo0vlW8[/wpdevart_youtube]અમરેલી જીલ્લાના રાજુલામાં આવેલા પીપાવાવ પોર્ટ દ્વારા સરકારી ગૌચર અને ખેડુતોની જમીન પર કરવામાં આવેલા દબાણને દુર કરવા અને કંપનીઓ દ્વારા કરવામાં આવતા ખનની વિરુધ્ધ આવદેનપત્ર આપવા માટે આજે પીપાવાવના સરપંચ સહિતના ગ્રામજનો અમરેલી કલેક્ટર કચેરીે પહોંચ્યા હતા…જો કે રજુઆત…

ભાવનગર

ભાવનગરમાં ધો.9 નો વિદ્યાર્થી ગુમ : પોલીસને કર્યો અ૫હરણ થયાનો ફોન !

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સિલ્વર બેલ્સ સ્કૂલમાં નવમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી હાર્દિક સોલંકીના અપહરણની ઘટનાને લઈને ચકચાર મચી હતી. હાર્દિક સ્કૂટર લઈને ટ્યુશનમાં જવા નીકળ્યો હતો. તેણે 100 નંબર પર પોતાનું અપહરણ થયુ હોવાની જાણ કરી. સિહોરમાં મહાલક્ષ્મી મેટલ નામની દુકાનમાં…

અમરેલી

દામનગર પોલીસ દ્વારા લૂંટ ધાડ ચોરીના અનેકો ગુનામાં સામેલ ખતરનાક ગેંગ ના ત્રણ આરોપીને ઝડપી પાડયા

દામનગર પોલીસે લૂંટ ધાડ ના અનેકો ગુના કરી ચૂકેલ અતિ ખતરનાક ગુના કરતી ગેંગ ને ઝડપી પાડી વિવિધ પોલીસ સ્ટેશન માં અનેકો ગુના માં સંડોવાયેલ એક ડઝન કરતા વધુ ગુના ઓ ને અંજામ આપતી ખતરનાક ગેંગ અન્ય ક્યાં ગુના ઓ…

અમરેલી

ધારીના આંબરડી નજીક વાડીના કૂવામાં દીપડો ખાબક્યો…દીપડાને બચાવવા વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન..જુઓ

ધારી ના આંબરડી નજીક વાડી ના કૂવામાં દીપડો ખાબક્યો….80 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબકતા વનવિભાગ દોડ્યું…..દીપડાને બચાવવા વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન….વનવિભાગ દ્વારા દીપડા નું રેસ્ક્યુ કરી એનીમલ કેર ખાતે સારવાર માં ખસેડાયો.

ભાવનગર

ભાવનગરના ૧૨૦ થી વધુ માવતર નવનિર્મિત વિધાનસભાની મુલાકાત લેશે અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનશે

આ વખતે પહેલી વખત સિનીયર સિટીઝનો માટે ગુજરાત સરકારના બજેટમાં ખૂબજ સારા, અસરકારક ઉપયોગી આરોગ્યલક્ષી આયોજન કરવા બદલ આભાર વ્યક્ત કરવા અને અભિનંદન આપવા ભાવનગરના ૧૨૦ થી વધુ માવતર તા.૨૨/૦૨/૨૦૧૮ના રોજ નવનિર્મિત વિધાનસભાની મુલાકાત લેશે અને માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી…

અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલાના વયોવૃદ્ધએ રચ્યો ઇતિહાસ…78 વર્ષીય વૃદ્ધ કાસમભાઈએ જીત્યો ગોલ્ડ મેડલ…બે માસ પછી એશિયાના દેશોની એથ્લેટીક્સની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિદ્ધત્વ કરશે…જુઓ

[wpdevart_youtube]NFK25frJmCc[/wpdevart_youtube]કહેવત છે કે મન હોય તો માળવે જવાઈ પણ આ કહેવત ને સાચી ઠેરવવા માટે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના ૭૮ વર્ષીય વૃદ્ધે ઈતિહાસ રચીને ભારતભરમાં નામ રોશન કર્યું છે દિલ્હી ખાતેની ઇન્ડો બાંગ્લાદેશ માસ્ટર એથ્લેટીક્સ મીટ સ્પર્ધામાં ૨૨ રાજ્યોના ૩ હજાર…

અમરેલી

વલારડી ખાતે ચાલી રહેલ જ્ઞાનયજ્ઞમા ચોસઠ જોગણીના ભવ્ય દર્શન

અમરેલી ના વલારડી ખાતે ચાલનાર શ્રીમદ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ માં ચતુર્થ દિવસે રાત્રી ના  સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર -અમરેલી દ્વારા ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો.શાસ્ત્રી શ્રી કૌશિકભાઈ ભટ્ટ દ્વારા પોતાની આગવી શૈલીમાં પાંચમા દિવસે કથા નું મહત્વ સમજાવ્યુ હતું અને…