www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 23, 2018

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લાની ચાર બેઠકો માટેની મત ગણતરી યોજાઈ…૩ બેઠક પર કોંગ્રેસ અને ૧ બેઠકમાં ભાજપનો વિજય

[wpdevart_youtube]t-Mc3Tcx8CM[/wpdevart_youtube]અમરેલી જીલ્લાની ચાર બેઠકો માટેની મત ગણતરી માં આજે ધારી તાલુકા પંચાયતની ૩ બેઠક વીરપુર, ગોપાલગ્રામ અને દિતલા બેઠક માં કોંગ્રેસે બાજી મારી હતી જયારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી ના કુકાવાવ તાલુકા પંચાયતની સનાળી બેઠક ભાજપે કબજે કરી હતી પાલિકાની…

અમરેલી

ઘારીનાં વીરપુર માંથી સાત વન્ય પ્રાણી નીલગાય નાં મૃત દેહ મળી આવ્યા…યુરિયા વાળું પાણી પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ

ઘારીનાં વીરપુર માંથી સાત વન્ય પ્રાણી નીલગાય નાં મૃત દેહ મળીઆવ્યા…માલિકી ની વાડી માંથી એક સાથે સાત વન્ય જીવ નીલગાય નાં મૃત દેહ મળી આવતા વન વિભાગનો કાફલો ઘટના સ્થળે…યુરિયા વાળું પાણી પીવાથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ..

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલા તાલુકાના વડ છતડીયા માર્ગ પર આવી ચડ્યા 2 સિંહો…શિકારની શોધમાં સિંહો નીકળ્યા રસ્તા પર…સિંહો રસ્તા પર આવતા વાહનો થંભી ગયા..જુઓ વિડીયો

[wpdevart_youtube]CCpu4R2G7lc[/wpdevart_youtube]રાજુલા તાલુકાના વડ છતડીયા માર્ગ પર આવી ચડ્યા 2 સિંહો…..શિકારની શોધમાં સિંહો નીકળ્યા રસ્તા પર…સિંહોએ રોડ પર મારી લટાર….સિંહો રસ્તા પર આવતા વાહનો થંભી ગયા….રાજુલા રેવેન્યુ વિસ્તારોમાં સિંહોનો છે વસવાટ..[wpdevart_youtube]QieofKENvbg[/wpdevart_youtube]

ભાવનગર

લાઠીદડ ગામે બે જૂથ વચ્ચે ધીગાંણું

બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે આજે સાંજના સુમારે વાહન વ્યવહારમાં બેસવા બાબતની માથાકુટે રૃદ્રસ્વરૃપ ધારણ કરતા પટેલ અને ભરવાડ સમાજના લોકો સામ સામે આવી ગયા હતા અને નાના એવા લાઠીદડ ગામમાં ભારેલા અગ્ની જેવો માહોલ હતો. વાહનના વ્યવહાર બાબતે માથાકુટ થઈ…

ભાવનગર

ભાવનગર પોસ્ટ ઓફિસમાં પાસપોર્ટ સેવા કેન્દ્રનો આરંભ

વિદેશ મંત્રાલય તથા ભારતીય ડાક વિભાગના સહયોગથી હેડ પોસ્ટ ઓફિસ ભાવનગર ખાતે પોસ્ટ ઓફસી પાસ્ટ ઓફીસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો સાંસદડો. ભારતીબેન શિયાળના હસ્તે શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટય કરી અને સાંસદ ડો.ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ…

ભાવનગર

૮ વેપારી પેઢીમાં GSTની તપાસ

સરકારે છેલ્લા કેટલાક માસથી વેટના બદલે હવે જીએસટીનો વેરો શરૃ કર્યાે છે પરંતુ વેટની સરખામણીએ જીએસટીની કામગીરી અઘરી હોય હજુ ઘણા વેપારીઓને જીએસટીમાં ખાસ ખબર પડતી નથી ત્યાં સરકારના આદેશથી ભાવનગરના જીએસટી વિભાગે શંકાસ્પદ વ્યવહાર કરનાર વેપારીઓની પેઢીએ તપાસનો ધમધમાટ…

ભાવનગર

મુંબઈના કર્મકાંડી ભૂદેવને’હનીપ્રીત’માં ફસાવી ૫ લાખ માગ્યાં

સિહોર શહેરમાં કર્મકાંડ-કથા સપ્તાહ કરવા આવેલાં મુંબઈના યુવાન સાથે મોબાઈલ ફોનમાં વોટ્સએપ્સમાં ચેટિંગ કરી અશ્લીલ મેસેજ મોકલી પાંચ લાખની રકમની માગણી કરી સિહોરની યુવતી સહિત પાંચ જણાએ બ્લેકમેઈલ કરી ધાકધમકી આપ્યાની ફરિયાદ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ભોગગ્રસ્ત મુંબઈના યુવાને નોંધાવતાં…

ગુજરાત

ગરમીમાં વધારો જારી: ૧૦ શહેરમાં પારો ૩૫ ડિગ્રીને પાર

ફેબુ્રઆરી મહિનો હજુ પૂરો પણ થયો નથી ત્યાં ગરમીએ પ્રભુત્વ જમાવવાનું શરૃ કરી દીધું છે. આજે અમદાવાદ સહિત ૧૦ શહેરમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર થયો છે. ૩૬.૪ ડિગ્રી સાથે મહુવામાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. બીજી તરફ અમદાવાદમાં ૩૫.૪…