www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 24, 2018

અમરેલી

સાવરકુંડલાના નેશનલ હીરોને સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખે કર્યું મસ્જિદમાં સન્માન

સાવરકુંડલા શહેરનું નામ દેશભરમાં ગુંજતું કરીને 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને લાંબીકુદમાં સિલ્વર મેડલ નેશનલ વિજેતા કાશમભાઈ કુરેશીનું સાવરકુંડલાના સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશીએ મસ્જિદે ઉષ્માને ઉંમર ખાતે જુમ્માના દિવસે સન્માનિત કરીને ભારત દેશનું નામ રોશન કરનાર દોડવીર…

અમરેલી

માનવસૃષ્ટી અને સર્પસૃષ્ટી ના રક્ષક બી.બી.ડાભી સાહેબની સરાહનીય સેવા…પૂર્વ ભાજપ ઉપપ્રમુખ પીઢ આગેવાન શ્રીમતી નયનાબેન ગોહિલ દ્વારા ડાભી ને સન્માનિત કરવા માટે ગુજરાત સરકારને કરશે રજૂઆત

અમરેલી માટે આશીર્વાદ રૂપ સર્પ પકડનાર બી.બી.ડાભી સાહેબની ૩૦ વર્ષ ની અવિરતપર્ણ સેવાઓને બિરદાવતા આનંદ થાય છે કે,તાજેતર માં અધિશ્રીબેન ગોહિલ ના નિવાસ સ્થાને રામપાર્ક ગંગાનગર ખાતે પોતાના ઘર પાસે સ્કુટી પાર્ક કરી હતી તેઓ ડ્યુટી ઉપર જવાની તૈયારી માં…

અમરેલી

સાવરકુંડલાના નેશનલ દોડવીર કાશમભાઈ કુરેશીનું થયું અદકેરું સન્માન…પ્રદેશ એન.એસ.યુ.આઈ.સમીર કુરેશી,પાલિકા ઉપપ્રમુખે નેશનલ હીરોને બિરદાવ્યા…સન્માનપત્ર પાઠવી એશિયાના દેશોમાં ડંકો વગાડવાની આપી શુભકામનાઓ

સાવરકુંડલાના વયોવૃધે દેશ લેવલે નામ રોશન કરીને 100 મીટર દોડમાં ઝળહળતી સિદ્ધિ મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના મહામંત્રી સમીર કુરેશી સહિત સાવરકુંડલા એન.એસ.યુ.આઈ.ના હોદ્દેદારોએ સન્માન કરીને દોડવીર કાશમભાઈ કુરેશીનું અદકેરું સન્માન કર્યું હતું સાથે સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ…

અમરેલી

વલારડી ખાતે જ્ઞાનયજ્ઞમાં આઠમાં દિવસે અલૌકિક તુલશીવિવાહ યોજાયા

સમસ્ત વઘાસિયા પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ દેવીભાગવત જ્ઞાનયજ્ઞના આઠમાં દિવસે શાસ્ત્રીશ્રી કૌશિકભાઈ ભટ્ટે પોતાની રસાળ શૈલીમાં સ્ત્રીના સન્માન વિશે જણાવતાં કહ્યું કે, પોતાના ઘરમાં રહેલ સ્ત્રીનું સન્માન એજ સાચી શકિતપુજા છે અને લોકોએ પોતાનું જીવન ચોક્ક્સ ઉદ્દેશ સાથે જીવવું જોઈએ….

અમરેલી

રાજુલા વનવિભાગને મળી સફળતા…સિંહને પજવણી કરનાર શખ્સ સામે વનતંત્રે નોંધ્યો ગુન્હો…આરોપીને જેલહવાલે કરવાનો કોર્ટે કર્યો હુકમ

સીટી વોચની ઈંપેક્ટ અસર થી વનવિભાગે કરી કાર્યવાહી…રાજુલાના પીપાવાવ પોર્ટ કંપનીમાં 2 દિવસ પહેલા ટ્રક દ્રાઈવરે સિંહો પાછળ દોડાવ્યો હતો ટ્રક….પરપ્રાંતીય ટ્રક દ્રાઈવરે સિંહોની કરી હતી પજવણી….રાજુલા વનવિભાગને મળી સફળતા…ટ્રક અને દ્રાઈવર ની કરી વનવિભાગે ધરપકડ…સિંહને પજવણી કરનાર શખ્સસામે વનતંત્રે…

અમરેલી

દામનગરના ધામેલ સહિતના ગ્રામ્ય વિસ્તારો દ્વારા પોલીસ પરિવાર દામનગર અમરેલીનું ભવ્ય બહુમાન કરાયું

દામનગર ના ધામેલ સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં જિલ્લા પોલીસ અધિક્ષક ડેપ્યુટી ઓફ અમરેલી દામનગર વંડા સહિત ના પોલીસ પરિવાર નું ભવ્ય બહુમાન                                   …

અમરેલી

રાજુલાના ચાંચ ગામે મહેલમાં દીપડાના ધામા

રાજુલા તાલુકાના ચાંચ ગામે આવેલા ભાવનગરના રાજવીના મહેલમાં છેલ્લા કેટલાક સમયથી ધામા હોય મહેલ આસપાસ વસનારા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. મહેલના માલિક અને આસપાસ વસનારા આ દીપડો કોઈનો જીવ લે તે પહેલા વન વિભાગ દીપડાને પકડી પાંજરે પુરે તેવી લાગણી…

ભાવનગર

મંગળવારે પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની છ’ગાઉની યાત્રા

તીર્થધામ પાલિતાણામાં છ’ગાઉની યાત્રા તરીકે ઓળખાતો ઢેબરિયા તેરસનો મેળો આગામી તા.૨૭મીને મંગળવારે યોજાશે. અહિ જય આદીનાથના નાદ સાથે તા.૨૭મીને મંગળવારે વહેલી સવારે ભાવિકો છ’ગાઉની યાત્રાનો પ્રારંભ કરશે. દેશભરમાંથી અંદાજે ૧ લાખથી વધુ ભાવિકો ઉમટી પડી પૂણ્યનું ભાથું બાંધશે. દરમિયાન આદપુર…

ભાવનગર

બોટાદમાં સતવારા સમાજનું આવેદન

બોટાદમાં ગુજરાત સતવારા સુરક્ષા સેના દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનમાં સતવારા સમાજની મહિલા સાથે થયેલા અભદ્ર વર્તનના મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.

ભાવનગર

ભાવનગર તાલુકાના બુધેલ ગામના ગ્રામજનોનું આવેદન

ભાવનગર તાલુકાના બુધેલ ગામના સરપંચ ભવાનીસીંગ મોરી દ્વારા રાજેશભાઈ નામના ગ્રામજનને આર.ટી.આઈ. અન્વયે માહિતી માંગવા બદલ માર મારતા અને ગામના અમુક વિસ્તારમાં પાણી બંધ કરી દેવાના આક્ષેપ સાથે બુધેલ ગામ સમસ્ત દ્વારા સરપંચના વિરોધમાં કલેક્ટરને આવેદન પત્ર આપી ઘટિત કાર્યવાહી…