www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 26, 2018

ભાવનગર

ધરફોડ ચોરીનો ભેદ ગણતરી ના કલાકો મા ઉકેલતી નિલમબાગ પોલીસ

ભાવનગર જીલ્લા નાં મ્હે.પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ. શ્રી. એમ.એસ.ઠાકર સા. તથા નિલમબાગ પો.સ્ટે. ના પોલીસ ઇન્સપેકટર શ્રી. કે.જે.રાણા તથા ડી.સ્ટાફ ના પો.સબ.ઇન્સ. આર.જે.રહેવર સા. તથા ડી.સ્ટાફ ના માણસો ને નિલમબાગ પોલીસ સ્ટેશન ચાવડી ગેટ વિસ્તાર મા આવેલ…

ભાવનગર

સિહોર પાલિકાના પ્રમુખનો તાજ દિપ્તી ત્રિવેદીના શિરે

સિહોર નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ ની ચુંટણી માટે આજે રવિવારે પાલિકા સભાગૃહમાં સિહોર પ્રાન્ત અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે દિપ્તીબેન વિશાલભાઈ ત્રિવેદી તેમજ ઉપપ્રમુખના ઉમેદવાર ચતુરભાઈ જસમતભાઈ રાઠોડના નામના મેન્ડેટ જીલ્લા ભાજપના મહામંત્રી…

અમરેલી

દહીંથરા ની પ્રાથમિક શાળા દ્વારા પ્રાકૃતિક પ્રવાસ યોજાયો

દહીંથરા ની પ્રાથમિક શાળા પ્રાકૃતિક પ્રવાસ તા૨૩/૨ ના રોજ વહેલી સવાર થી શાળા પરિવાર નો પ્રાકૃતિક પ્રવાસ યોજાયો વિદ્યાર્થીની ઓ વિદ્યાર્થી શિક્ષક સ્ટાફ નો પ્રવાસ કર્યો હતો.દામનગર ના દહીંથરા ની પ્રાથમિક શાળા ના પ્રાકૃતિક પ્રવાસ માં બગદાણા ઉંચાકોટડા પાલીતાણા રાજપરા…