www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 27, 2018

અમરેલી

અમરેલી ખાતે કલેકટર સંજય અમરાણીના હસ્‍તે દીપપ્રાગટ્ય કૃષિ કૌશલ્‍ય વિકાસ તાલીમ – કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું

અમરેલી ખાતે કલેકટરશ્રી સંજય અમરાણીએ, દીપપ્રાગટ્ય કરી કૃષિ કૌશલ્‍ વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો અને પ્રદર્શન ખૂલ્લું મૂક્યું હતુ. કલેકટરશ્રી સંજય અમરાણીએ જણાવ્‍યું કે, ખેડૂતોને ખેતી-બાગાયતલક્ષી અત્‍યાધુનિક તાલીમ-માહિતી આપવા માટે કૃષિ મેળા અને પ્રદર્શનનું મહત્‍વ છે. આત્મા દ્વારા મૂલ્‍યવર્ધનની…

ભાવનગર

અલંગ શીપયાર્ડમાં જહાજમાં ધડાકા સાથે આગ : દોડધામ

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.૭માં પડેલા જહાંજ પર બાજુના પ્લોટ નં.૮માં ટાવર શિપના તૂટતા જહાંજનો એ ભગા પડયો હતો. જહાંજનો તૂટેલો ભાગ શીપમાં બાટલાઓ પડયા હોઈ તેના પર જ પડતા બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. મોટા ધડાકાઓ સાથે…

ભાવનગર

ભાવનગર મા.યાર્ડમાં ડુંગળીના મામલે ખેડૂતોએ તાળાબંધી કરી

ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં આજે ડુંગળીના ભાવના મામલે ધરતીપુત્રોએ તાળાબંધી કરી હતી.ઓણ સાલ ડુંગળીના ભાવ સારા રહેતા ડુંગળીના ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. જો કે, છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવમાં લગાતાર ઘટાડો થતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો. તેમાં પણ આવતીકાલથી…

અમરેલી

અમરેલીની પોલીટેકનીક કોલેજમાંકાર્યક્રમનો પ્રારંભ

ડો.જે.એન. મહેતા પોલીટેકનીક કોલેજ અમરેલી ખાતે ડીપ્‍લોમાં એન્‍જીનીયરીંગમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રમત ગમતની વિવિધ ઈન્‍ડોર તેમજ આઉટડોર રમતો માટેના ક.બચઢશ કાર્યક્રમને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ તેમના વરદ હસ્‍તે ખુલ્‍લો મુકેલ હતો. આ તકે, અતિથિ વસંતભાઈ મોવલીયા, ભરતભાઈ વેકરીયા, અલ્‍કાબેન…

અમરેલી

મિતિયાળા અભ્યારણ નજીક રેવેન્યુના ડુંગરમાં લાગી આગ….સિંહોના રહેણાંક વિસ્તારમાં આગ લાગવાથી વનતંત્ર દોડ્યું

અમરેલી જિલ્‍લાનાં વનવિભાગમાં દર વર્ષે જંગલમાં દવ લાગવાની ઘટના બની રહી છે. અને ઘણી વખત દવ લગાવવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉભી થતી હોય છે. હજુ સુધી વન વિભાગ નકકર તપાસ કરતો ન હોવાનો વસવસો વન્‍ય પ્રેમીઓ દર્શાવી રહૃાા છે….

ભાવનગર

પાલિતાણામાં ધી ર્બિંનગ બસ

પાલિતાણા શેત્રુંજય તીર્થધામ ખાતે ફાગણ સુદ તેરસના મેળા અને છ ગાઉની યાત્રામાં લાભ લેવા માટે વડોદરા ખાતેથી છ ગાઉની યાત્રાના શ્રધ્ધાળુઓ લઈને ખાનગી લક્ઝરી બસ પાલિતાણા આવી હતી. બસ અહીંની સર માનસિંહજી હોસ્પિટલ નજીકથી પસાર થતાં એકાએક બસમાં ઈલેક્ટ્રિક શોર્ટસર્કીટ…

ભાવનગર

શહેરમાં યુવતીની છેડતી મામલે પિતા અને પુત્ર પર ૪નો હુમલો

શહેરના શિવાજી સર્કલ, ઘોઘા રોડ, મંત્રેશ કોમ્પ્લેક્સ, યોગીનગર વિસ્તારમાં રહેતાં સુખલાલ રામજીભાઈ ચુડાસમા (ઉ.વ.૪૪)એ એવી ફરિયાદ સ્થાનિક ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે કે, ગઈ રાત્રિના ર૧/૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદી મંત્રેશ કોમ્પ્લેક્સ, ભીલ સોસાયટી પાસે ઊભા હતા, ત્યારે રૃવાગામના સંજય ભનાભાઈ…

ભાવનગર

ભાવનગરમાં પ્રથમ વખત તાપમાન ૩૫ ડિગ્રીને પાર

મહા શિવરાત્રિ બાદ ભાવનગરમાં ઉનાળાની ઋતુનું ધીમા પગલે આગમન થઈ ચૂક્યું હોય તેમ તાપમાનમાં લગાતાર વધારો નોંધાયો હતો. બપોરના સમયે નગરજનો તાપ અને તડકાથી ત્રસ્ત બની ગયા છે. ત્યારે ઉઘડતા સપ્તાહે જ સિઝનમાં પ્રથમ વખત તાપમાનનો પારો ૩૫ ડિગ્રીને પાર…

ભાવનગર

ભાવનગર લાકડાના ગોદામમાં ભીષણ આગ

ભાવનગર શહેરના જૂનાબંદર ફેરી રોડ પરના લાતીબજારમાં આવેલ લાકડાની લાતીમાં આજે રાત્રિના સુમારે એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જેની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડના સ્ટાફનો કાફલો મારતી ગાડીએ ઘટનાસ્થળે ધસી ગયો હતો અને પાણીનો મારો ચલાવતાં રહી બેકાબુ આગને કાબુમાં…

ભાવનગર

મહુવા તાલુકા ના દુધેડી ગામે 70 બાળકો ને કરડી મધમાખી…તમામ બાળકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

મહુવા તાલુકા ના દુધેડી ગામે 70 બાળકો ને કરડી મધમાખી…ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતા 70 બાળકો ને કરડી મધમાખી..તમામ બાળકો ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા…