www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: February 28, 2018

ગુજરાત

વિધાનસભામાં હંગામો: કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ

સસ્પેન્ડ વિધાનસભા ગૃહની પ્રશ્નોતરી દરમિયાન ગિરસોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં રસાયણ ખાતર, પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજી પર વસુલવાના મુદે ધારાસભ્ય (ગીર–સોમનાથ)ના સવાલના જવાબમાં ભારે હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલ સુધી ધસી જતાં તમામને એક દિવસ માટે સસ્પેન્ડ કરેલ છે…

રાષ્ટ્રીય

જીએસટીના નિયમોને વધુ સરળ કરવા ઝડપથી પગલાં લેવાશેઃ જેટલી

સરકાર ટૂંક સમયમાં જીએસટીનું અમલીકરણ સરળ કરશે એમ નાણાંમંત્રી અરૂણ જેટલીએ મંગળવારે જણાવ્યું હતું. જોકે તેમણે જીએસટી માટે સિંગલ રેટ પ્રથા લાવવાનો ઇનકાર કર્યો હતો. ઇન્ડિયા-કોરિયા બિઝનેસ સમિટને સંબોધતા જેટલીએ જણાવ્યું હતું કે, ભારતમાં મોટા પાયે ટેકસનું કોમ્પ્લાયન્સ નથી થતું….

રાષ્ટ્રીય

હજ કરવા જનાર માટે સરકારે હવાઇ ટિકિટના દરમાં જાહેર કર્યેા ઘટાડો

હજ કરવા જનાર માટે સબસિડી બધં કર્યાના એક મહિના બાદ સરકારે હજ કરવા જનાર માટે હવાઇ ટિકિટના દરમાં ખાસ્સો ઘટાડો જાહેર કર્યેા હોવાની માહિતી કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ આપી હતી. નકવીએ આ પગલાંને મોટું પગલું ગણાવતા જણાવ્યું…

અમરેલી

અમરેલી: પ્રેમિકાએ પરણિત પ્રેમી સાથે એક નહીં થતા ઝેરના પારખા કર્યા, પ્રેમિકાનું મોત

બાબરાની મુસ્લિમ પ્રેમિકાએ પરણિત પ્રેમી સાથે સજોડે ઈશ્વરીયા ધાર નજીક વિષ પાન કરી લેતા પ્રેમિકાનું મોત થયું હતુ અને પરણિત પ્રેમીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે. પ્રેમીના લગ્ન થઈ જતા બંને એક નહીં થઈ શકે તેવું વિચારી ઝેરના પારખા…

ગુજરાત

અધ્યાપક સહાય મંડળ દ્વારા અધ્યાપક સહાયકો ના પડતર પ્રશ્નો અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

તા.૨૭ ના રોજ અધ્યાપક સહાયક મંડળ દ્વારા ગુજરાત રાજ્ય ના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સમક્ષ અધ્યાપકો ના પડતર પ્રશ્નો જેવા કે ફાજલ રક્ષણ,સળંગ નોકરી,સેવાની શરતો માં સુધારા અંગે રજૂઆત કરવામાં આવી.

ભાવનગર

નાયબ ખેતી નિયામક (તાલીમ) ભાવનગર ની કચેરી દ્વારા ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન યોજાયુ

તા. ૨૮ ફેબ્રુ. ના રોજ નાયબ ખેતી નિયામક (તાલીમ) ભાવનગર ની કચેરી દ્વારા ખેડુત તાલીમ કેન્દ્ર,યુનિ. કેમ્પસ,ભાવનગર ખાતે સજીવ ખેતી પાક પરિસંવાદ ક્રુષિ મેળો તથા પ્રદર્શન સાંસદ ડો. ભારતીબેન શિયાળ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં  યોજાયુ હતુ. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન…

ગુજરાત

સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 55 તાલુકામાં પાણીની કપરી સ્થિતિ

સૌરાષ્ટ્રમાં ઉનાળો શરૂ થતાં વેંત પાણીની તીવ્ર તંગી વરતાવા માંડી છે. સૌરાષ્ટ્રમાં જમીનનું બંધારણ જ એવું છે કે ચોમાસામાં નદીઓ પાણીથી ફાટ ફાટ થતી હોય અને ઉનાળામાં સુક્કી ભઠ્ઠ બની જાય છે. પરંતુ પાણીના વ્યવસ્થાપન અંગે આજ સુધી કોઇ સરકાર…

ભાવનગર

બુધેલમાં વિકાસ કામો અટકાવનાર તત્વો સામે ગ્રામજનોનું રણશીંગુ

ભાવનગર તાલુકાના બુધેલ ગામમાં કેટલાક સમયથી વિકાસકામોને બ્રેક લાગી ગઈ છે. અહિ કેટલાક આવારા તત્વો દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમા હારી જતા વિરોધ કરી રહ્યા છે. માથાભારે તત્વોએ જમીનોનું દબાણ પણ કરેલ છે. આવા તત્વોને સામે સામૂહિક રીતે ગ્રામજનોએ એકઠા થઈ…

ભાવનગર

ગોધરાના મૃતક શહિદોને શ્રધ્ધાંજલિ

ગોધરા સ્ટેશન ઉપર અયોધ્યાથી પરત ફરી રહેલા રામસેવકો ઉપર રાષ્ટ્રવિરોધી તત્વો દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટી મોતને ઘાટ ઉતાર્યાને આજે ૨૭મી ફેબ્રુઆરીઓે ૧૬મી વર્ષી હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મૃતક શહિદોને શહેરના જશોનાથ ચોક ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં…

ભાવનગર

શહેરની વારાહી સોસાયટીમાં મનપાનું ઓપરેશન ડિમોલેશન

ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે મંગળવારે શહેરના રીંગરોડ પર આવેલી વારાહી સોસાયટીમાં ઓપરેશન ડિમોલેશન હાથ ધરાયુ હતુ. ગઈકાલે સ્થાનિક રહિશોના વિરોધને પારખી ગયેલી મ્યુનિ.ની ટીમ આજે પોલીસ પ્રોટેક્શન સાથે દોડી ગઈ હતી અને ગેરકાયદે ઉભા કરાયેલા દવાખાના પર બુલડોઝર ફેરવી…