www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 2, 2018

ભાવનગર

તળાજા તાલુકાના મહાદેવપરા ગામનું ગૌરવ ઘનશામભાઈ મકવાણા : સમસ્ત ગામજનો દ્વારા સન્માનિત કરાયા

તળાજા તાલુકા ના મહાદેવપરા ગામ નું ગૌરવ ઘનશામ ભાઈ ભગત ભાઈ મકવાણા જેવો આર્મી માં સિલેક્ટ થઈ ટ્રેનિંગ માંથી તેમના વતન આવતા સમસ્ત ગામ જનો દ્વારા સન્માનિત કરાયા..

અમરેલી

ત્રીસ પાગલ દીકરીઓ નાં પિતા ભક્તિરામ બાપુ દ્વારા માનવ મંદિરમાં તિલક હોળી ઉજવાઈ

તહેવારો માનવજીવનના ઉતસાહ અને ઉમંગને નવી દીશા આપે છે ત્યારે હોળીના તહેવારે લોકો રંગે રમી જીવનમા નવા રંગોનો સંચાર થાય તેવી ભાવના સાથે હોળી ખેલે છે. આવો જ એક ઉમંગ અને નવી પ્રેરણા આપતો રંગોત્સવ માનવ મદિરે મનોરોગીઓએ મનાવ્યો..જોઇએ આ…

ભાવનગર

ભાવનગરમાં જુદા-જુદા વિસ્તારમાં હોળી પ્રગટાવીને ઉજવણી કરાઈ

ભાવનગર શહેર માં હોલિકા દહન કરાયું હતું.અહી મોટી સંખ્યા માં લોકો એ હોલિકા માં શ્રીફળ,ધાણી,ખજુર,દાળિયા પધરાવી પ્રદક્ષિણા કરી દર્શન નો લ્હાવો લીધો હતો.આ ઉપરાંત શહેર ના જુદા જુદા વિસ્તારો માં પણ હોલિકા દહન કરાયું હતું.