www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 3, 2018

અમરેલી

અમરેલી જિલ્‍લા ભાજપે નગરજનોને મો મીઠા કરાવી ભવ્‍ય જિતની ઉજવણી કરી

દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વડપણ વાળી કેન્‍દ્ર સરકાર અને રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષશ્રી અમિતભાઈ શાહનાં સંગઠનલક્ષી દુરંદેશી વ્‍યુહ રચના થકી છેલ્‍લા 4 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ એક પછી એક આ દેશના રાજયોમાં ભાજપનો ભગવો લહેરાવ્‍યો છે. તાજેતરમાં જ ત્રિપુરા, નાગાલેન્‍ડ અને…

અમરેલી

પીપાવાવ પોર્ટના અધિકારીઓ દ્વારા ગેરરીતી આચરી હોવાની વાત બહાર આવ્યા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પોર્ટ અને અમરેલી કલેક્ટર ઓફિસ સામે ગંભીર આરોપ લગાવ્યા

પીપાવાવ પોર્ટ પર ચાલેલી ત્રણ દિવસીય રેડ અને કસ્ટમ અધિકારીઓ અને પોર્ટના અધિકારીઓ દ્વારા ગેરરીતી આચરી વિદેશથી ખોટા દસ્તાવેજોના આધારે  ગેરકાયદે ચિજો મંગાવાતી હોવાની વાત બહાર આવ્યા બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ આજે પોર્ટ અને અમરેલી કલેક્ટર ઓફિસ સામે ગંભીર આરોપ લગાવ્યા…

અમરેલી

સાંસદ નારણભાઈ કાછડિયાએ કાર્યકરો સાથે ધૂળેટી પર્વ ની કરી ઉજવણી

દેશભરમાં ધુળેટીના પ્રવની ધામધૂમ થી ઉજવણી થઇ રહી છે ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડિયા એ પરિવાર સાથે દુલેતી મનાવવાને બદલે પોતાના કાર્યકરો સાથે ધૂળેટી ની ઉજવણી હર્બલ કલર સંગાથે કરી હતી                અમરેલીના સાંસદ નારણ કાછડીયા સાવરકુંડલા ના ગાંધીચોક ખાતે ઢોલી…

અમરેલી

સાવરકુંડલા ખાતે ર કરોડ 49 લાખના ખર્ચે નવનિર્મિત અધતન તાલુકા પંચાયતની બિલ્ડીંગનું  લોકાર્પણ કરવામાં આવ્‍યુ

ગત તા. 3 માર્ચ  ર917ના રોજ અમરેલી જીલ્લા ના સાંસદ  નારણભાઈ કાછડીયા અને પૂર્વ  કૃષિમંત્રી વી.વી.વઘાસિયાના વરદ હસ્‍તે સાવરકુંડલા ખાતે રૂા. ર કરોડ 49 લાખના ખચે નિરમાણ  પામેલ અદ્યતન તાલુકા પંચાયતની બિલ્ડીંગ નું લોકાર્પણ   કરવામાં આવેલ હતુ. આ તકે, તાલુકા…

અમરેલી

ગ્રામિણ વિકાસને વેગવાન બનાવવા લોકભાગીદારી નિતાંત આવશ્યક – કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરશોતમભાઇ રૂપાલા

કેન્દ્રિય કૃષિ રાજ્ય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ અમરેલી ખાતે જણાવ્યું હતું કે,ગ્રામિણ વિકાસને વધુ વેગવંતો બનાવી સમૃધ્ધ ગામોની દિશામાં આગળ વધવા માટે લોકભાગીદારી હોવી તે અતી આવશ્યક છે. તેમણે ઉમેર્યુ હતુ કે વિકાસના કામો માટે લોકો પોતાનું યોગદાન આપશે ત્યારે કામો…

ગુજરાત

’’શિક્ષકની ખુબજ મોટી જવાબદારી હોય છે તેને વહન કરવા સદાય તત્પર રહેવું જોઇએ’’ – પૂ ભાઇશ્રી રમેશભાઇ ઓઝા

શિક્ષક હંમેશા સર્જનશીલ હોય તે અનિવાર્ય છે. કારણ કે સર્જનાત્મક થકી શિક્ષણ વધારે રસપૂર્ણ કરી શકાય છે. શિક્ષણ હંમેશા બાળકો માટે બોજારૂપ નહિ પરંતુ મનભાવન હોવું જોઈએ અને તેવી શિક્ષણ પધ્ધતિ માટે શિક્ષકોને વધુમાં વધુ રચનાત્મક પ્રયોગો કરતા રહેવા જોઈએ…

અમરેલી

સાવરકુંડલા તાલુકાના નવાગામ જાંબુડા ગામમાં બસ હડફેટે વૃધ્ધનું કમકમાટીભર્યું મોત

સાવરકુંડલા તાલુકાના વિજપડી નજીક આવેલા નવાગામ જાંબુડા ગામમાં રહેતા બાબુભાઈ છગનભાઈ મેસીયા નામના વૃધ્ધને નંદની ટ્રાવેલર્સની બસે હડફેટે લેતા બસના વ્હીલમાં બાબુભાઈનુ માથુ ચગદાય જતા તેમનુ ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજયું હતું.અને આ બનાવની જાણ થતાં ગ્રામજનો મોટી…

ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત લોકાર્પણ/ ખાતમુહુર્ત કાર્યક્રમ

આજે તા. ૦૩ માર્ચે સવારે ૧૦/૩૦ કલાકે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા ૨૭.૬૧ કરોડના ખર્ચે થયેલ તથા થનારા વિકાસ કાર્યોનો લોકાર્પણ/ ખાતમુહુર્ત કાર્યક્રમ મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી…