www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 4, 2018

ગુજરાત

ગીર અભ્યારણના વિકાસ માટે ૧૫ કરોડની જાહેરાત

વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિ વર્ષ ૩ માર્ચને વિશ્વ વન્ય જીવ દિવસ તરીકે વિશ્વ આખુ મનાવે છે. ત્યારે સાસણ ગીર ખાતે વિશ્વ વન જીવ દિવસમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારનુ પણ આયોજન કરવામાં…

અમરેલી

લાઠી ગામે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ

અમરેલીના લાઠી ગામે ચાર વર્ષની બાળકી ઉપર કુંટુંબીક મામાએ જ દુષ્કર્મ ગુજાર્યાની ઘટનાની ચકચાર મચી છે. ચાર વરસની બાળકી તેની માતા સાથે મામાના ઘરે આવી હતી. જ્યાં મામાએ આ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાળકીની માતાને ઘટનાની ખબર પડતા પોલીસ…

ભાવનગર

એપ્રિલથી ઘોઘા-દહેજ કાર્ગો ફેરી થશે કાર્યરત, ભાવનગર બનશે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વારઃવાઘાણી

ભાવનગરઃ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે ભાવનગર એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, આગામી એપ્રિલ માસથી ઘોઘા-દહેજ વચ્ચે કાર્ગો ફેરી કાર્યરત થઇ જશે. એપ્રિલમાં બીજા સપ્તાહમાં ઘોઘા-દહેજ વચ્ચે 1000 પેસેન્જર તેમજ 150 ટ્રક તેમજ 80 ફોર…

ભાવનગર

ભાવનગરમાં પિતાની હેવાનિયત : પ્રેમી સાથે સંબંધ બાંધ્યો છે કે નહિં જાણવા કર્યું આવું

ભાવનગરની મહિલા પોલીસના અભયમ ઉપર કાળીયાબીડ વિસ્તારમાંથી એક યુવતીએ ફોન કરીને પોતાને બચાવી લેવા વિનવણી કરતા, પોલીસ તરતજ હરકતમાં આવી હતી. અને યુવતીને ત્રાસ આપતા તેના સગા માતાપિતા પાસેથી છોડાવી પોલીસ સ્ટેશનમાં લઈ આવી હતી. પોલીસ સમક્ષ ભાંગી પડેલી યુવતીએ…

અમરેલી

અમરેલીની દસકાઓ પહેલાની માંગણી હવે થશે ફળીભૂત, મળી સાંતલી ડેમને મંજૂરી

એક દસકાઓ પછી અમરેલીના બાબાપુર નજીક સાંતલી સીંચાઈ યોજના માટે રૂપિયા 707 કરોડની ફાળવણી કરીને ડેમ બનાવવા માટે 1992માં બનાવાયેલી આ યોજના હવે વર્ષ 2018માં સાકાર થશે. જેમાં અમરેલીના બાબાપુર ગામ પાસે સાંતલી ડેમ બનાવવામાં આવશે. ૨૦૧૭માં સરકાર દ્વારા નવી…

અમરેલી

દામનગર શહેરમાં જશને ઉર્ષ મુબારક હજરત વલી ચીંથરીયા પીર ના ઉર્ષ પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું

દામનગર શહેર માં જશને ઉર્ષ મુબારક  હજરત વલી ચીંથરીયા પીર ના ઉર્ષ પ્રસંગે ભવ્ય ઝુલુસ નીકળ્યું ચીંથરીયા પીર ને ચીંથરૂ ચડાવી માનતા રાખતા હિન્દૂ મુસ્લિમ સહિત સમાજ ની  અતૂટ શ્રદ્ધા હજરત વલી ચીંથરીયા ના દર્શને મુસ્લિમ સમાંતર હિન્દૂ ની પણ…