www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 8, 2018

અમરેલી

સાવરકુંડલા શહેર કન્યા શાળામાં ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી

સાવરકુંડલા શહેર કન્યા શાળા માં ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં 600 દીકરી યો ના મો.મીઠા કરાવી મહિલા દિન ઉજવવામાં આવ્યો જેમાં ઉપસ્થિત પરાગભાઈ ત્રિવેદી નાગરિક બેંક ચેરમેન. ગોવિંદભાઇ પરમાર નાગરિક બેંક ડિરેક્ટર હેમંગભાઈ ગઢિયા…

અમરેલી

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને રજૂઆત

ગત તારીખ ૬, માર્ચ ના રોજ અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયા અમરેલી સંસદીય વિસ્‍તાર માંથી પસાર થતા અને અમરેલી જીલ્લા ભાવનગર.રાજકોટ જુનાગઢ અને સોમનાથ  જીલ્લા  સાથે જોડતા વિવિધ નેશનલ હાઈવેના કામો સત્‍વરે પૂર્ણ  કરાવવા અને નવા મંજુર થયેલ નેશનલ હાઈવેના ઝડપથી નોટીફીકેશન…

અમરેલી વિડિયો ગેલેરી

ધારી તાલુકાના ગોપાલગ્રામ આંગણવાડી કેન્દ્ર નં.25 પર વિશ્વ મહિલા દિવસની ઉજવણી

[wpdevart_youtube]8V9VBSdVvGQ[/wpdevart_youtube]ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામમા આંગણવાડી કેન્દ્ર નં.25 પર “વિશ્વ મહિલા દિવસ “અંતર્ગત ICDS ના સુપરવાઇઝર શ્રી રમાબેન એલ.ભરાડ દ્વારા આંગણવાડી બહેનોની મિટિંગ બોલાવેલ.જેમા ગોપાલગ્રામ આંગણવાડી કેન્દ્ર નં.131ના આંગણવાડી હેલ્પર બહેન શ્રીમતિ મધુબેન નટુભાઇ રાજ્યગુરુ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ તેમને શ્રીફળ…

અમરેલી વિડિયો ગેલેરી

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે માર્ગ પર પુલ જર્જરિત હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ…5 કિમિ સુધી મહાકાય વાહનો ની લાગી કતારો

[wpdevart_youtube]0g8kNCu5k3U[/wpdevart_youtube]ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે માર્ગ પર પુલ જર્જરિત હોવાને કારણે સર્જાયો ટ્રાફિક જામ…રાજુલાના હિંડોરાણા પુલ પર ગાબડુ પડતા વાહનો ની કતારો લાગી…સતત સાતમી વખત પુલ પર પડ્યુ ગાબડુ…તંત્ર ની ઘોરબેદરકારી આવી સામે પુલ પર અધિકારી ઓ નહીં પોહચતા વાહન ચાલકો…

ભાવનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી સાર્થક કરીએ સ્‍ત્રી શિક્ષણના હિમાયતી બની રાજ્ય સરકારના કન્યા કેળવણી અભિયાનમાં સહભાગી થઇએ

ભારતીય સંસ્‍કૃત્તિમાં નારીની ગરિમાને ધ્‍યાને લઇ કહેવાયું છે કે યત્ર નાર્યસ્‍તુ પૂજયન્‍તે રમન્‍તે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા થાય ત્‍યાં દેવતાઓ વસવાટ કરે છે. તા. ૦૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આપણે શક્તિસ્‍વરૂપ મહિલાઓની શક્તિ અને સાધનાની વાત કરવાને…