www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

Day: March 10, 2018

ભાવનગર

મહુવા:શિક્ષણ પર્વમાં ગીતગાન

ગુજરાતી કેળવણી પરિષદ દ્વારા મહુવા કૈલાશ ગુરુકુળ ખાતે યોજાયેલ શિક્ષણ પર્વ દરમિયાન શુક્રવાર ની રાતે લોકગાયક શ્રી અરવિંદભાઈ બારોટ ના કંઠે મેઘાણી અને બીજા કવિઓ ની રચના ઓનું ગીતગાન શ્રી મોરારીબાપુ ના સાનિધ્ય સાથે સૌને માણવા મળ્યું હતું.

ભાવનગર

સુરત જિલ્લાનાં કામરેજ પોલીસ સ્ટેશનનાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ,ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગરનાંઓ તરફથી આર.આર.સેલ, ભાવનગરને નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા માટે સુચના આપવામાં આવેલ. આજરોજ ભાવનગર રેન્જ,ભાવનગર સ્ટા,ફનાં માણસો ઉપરોકત સુચના અનુસંધાને ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,સર ટી હોસ્પીટલ પાસે આવતાં પો.કો. ઉમેશભાઇ સોરઠીયાને બાતમીરાહે…

ભાવનગર

રૂ.૫,૬૬,૮૦૦/-નાં મુદ્દામાલ સાથે ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં બહારથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા માટે સુચના આપેલ. આજરોજ ભાવનગર, એલ.સી.બી…

ભાવનગર

ભાવનગરના રંઘોળા અકસ્માતમાં વધુ બેના મોત, PM દ્વારા ૫ણ રૂ.2 લાખની સહાય

ભાવનગરના ઉમરાળાના રંઘોળા ગામે ત્રણ દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 38 થયો છે..ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત થયા છે. મૃતકોમાં એક અનિડાના સોમજી રમેશભાઇ ૫રમાર જ્યારે બીજા તળાજાના દિ૫કભાઇ રવજીભાઇ ૫રમાર છે. આ તરફ પીએમ મોદીએ…

ભાવનગર

રૂ.25 લાખના લાંચ કેસમાં પૂર્વ IAS પ્રદિ૫ શર્માને ભાવનગર કોર્ટમાં રજૂ કરાશે

પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માને આજે ભાવનગર લઇ જવામાં આવી રહ્યા છે. જ્યા લાંચ કેસમાં તેમને કોર્ટ સમક્ષ રજૂ કરાશે. પ્રદીપ શર્માની શુક્રવારે સાબરમતી જેલ ખાતેથી ધરપકડ કરાઇ હતી. આખી રાત શાહીબાગ એસીબી ઓફિસમાં રાખવામાં આવ્યા હતા. ભાવનગરના દસ વર્ષ…

અમરેલી વિડિયો ગેલેરી

સ્‍ત્રીઓની ગરિમા-અસ્‍મિતા જાળવવી એ ભારતીય પરંપરા-સંસ્‍કૃત્તિ છે -કલેકટર સંજય અમરાણી

[wpdevart_youtube]f6TtngkmtQQ[/wpdevart_youtube]ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ, મહિલા સંમેલન કાર્યક્રમને દીપ પ્રગટાવી ખૂલ્લો મૂક્યો હતો. અમરેલી ખાતે યોજાયેલ મહિલા સંમેલન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતા ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્‍યક્ષશ્રી મહેન્‍દ્રસિંહ સરવૈયાએ જણાવ્યું કે, સ્‍ત્રી શક્તિ સ્‍વરૂપ છે. દીકરી બે કુળને તારે છે, તેમને…

અમરેલી

વિક્ટર ગ્રાં.પ.ઉપ સરપંચ તરીકે રમેશભાઈ ભટ્ટ ની સર્વાનુમતે વરણી

રાજુલા તાલુકા ના વિક્ટર ગામે યોજાયેલ ગ્રામ પંચાયત ની સામાન્ય ચૂંટણી માં ભારે રસાકશી વચે વર્તમાન સરપંચ રાજુ ભાઈ મકવાણા ની પેનલ ના પરિતા બેન મકવાણા નો 97મતે ભવ્ય વિજય થયો હતો ત્યારે આજ રોજ ઉપ સરપંચ પદ ના રમેશ…

અમરેલી

રાજુલા-મહુવા લોકલ એસ.ટી. બસ શરૂ નહીં થાય તો વિધ્યાર્થીઑ દ્વારા રસ્તા રોકો આંદોલન

રાજુલા શહેર તેમજ ગ્રામય વિસ્તાર માથી મહુવા અભ્યાસ કરવા જતા વિધ્યાર્થીઓ દ્વારા ઉચ્ચ કક્ષા યે પત્ર પાઠવી ને રજુવાત કરવામાં આવી અને જો મંગળ વાર સુધી માં યોગ્ય નહીં થાય તો ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે વળશે વિધાર્થીઓ વિધ્યાર્થીઓ દ્વારા…

અમરેલી

ધારી તાલુકાના ગોપાલગ્રામમાં પોલીયો રવિવાર અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ધારી તાલુકાના ગોપાલગ્રામ મા પોલીયો રવિવાર અંતર્ગત કાર્યક્રમ યોજાયેલો છે. પ્રાથમિક શાળાના બાળકો એ રેલી કાઢેલી હતી તેમજ ગોપાલગ્રામ પી.એચ.સી. ના બનોએ બહોળી સંખ્યા મા જોડાયા હતા.

ભાવનગર

મહિલાઓ રૃઢિચુસ્ત રિવાજોના બદલે નિડર બની અવાજ ઉઠાવે

૮મી માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૭૬માં માતૃ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ શાળા નં.૭૬માં યોજાયેલ માતૃ સંમેલનમાં ભાવનગરના મેયર નિમુબેન બાંભણિયાએ પોતાના ઉદ્બોધનમાં…